ગીતા અને વ્યક્તિગત જીવન
આદર્શ (Ideals) અને વ્યવહાર (Practical) નું સંતુલન સાધવું
જ્ઞાન (Knowledge), કર્મ (Action) અને ભક્તિ (Dedication)ના સમન્વય દ્વારા સફળતા અને સંતોષ હાંસલ કરવા
સફળતાને જીરવવા અને નિષ્ફળતાનો સામનો કરવાની સમતા કેળવવી
અનાસક્ત કર્મયોગ દ્વારા સ્પર્ધાના યુગમાં તણાવથી મુક્ત રહેવું
નૈતિક મૂલ્યોના અનુસરણ દ્વારા આત્મવિશ્વાસ કેળવવો
.R.G