બેફામ ચાલી રહ્યો છે
આજકાલ વ્યાપાર લાગણીઓનો,
બસ માર્કેટિંગ કરી નિર્દોષ મન
ને છેતરવાની આવડત જોઈએ...

Gujarati Shayri by guddy : 111049117
Krishiv 8 year ago

વાહ !!!

ધબકાર... 8 year ago

સાચી વાત છે...બહું દિવસે દેખાયા...જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now