Gujarati Quote in Quotes by Abhi

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

** મનોમંથન **

વિચારો મનમાં પવન ની જેમ સળસળાટ ચાલી રહ્યા હતાં..
ત્યાંજ વિચારો અને કલમ વચ્ચે એક વાર્તાલાપ થયો..!

વિચારોએ કહ્યું કે જો હું વિચારું જ નહીં તો એ કલમ તું શું લખશે..?

કલમે પ્રત્યુત્તર આપતા કહ્યું
એ વિચાર જો હું લખીશ જ નહીં તો તને કોણ જાણશે..?

વિચાર ફરી બોલ્યો અને કહ્યું વાત તો સાચી છે એ કલમ..!
જો બંન્ને માંથી એક અટકી જાય તો શું કામનું..?

સાચું જ કહ્યું હતું કોઈ વ્યક્તિ એ
કે દુનિયાની કોઈ વ્યક્તિ સંપૂર્ણ નથી..!

કોઈ નો સાથ અને સહકાર જ એને પરિપૂર્ણ બનાવે છે. ?

અજ્ઞાત

Gujarati Quotes by Abhi : 111048807
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now