Gujarati Quote in Blog by Kajal

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગિરનાર પણ આજે ગુંજી ઉઠ્યો.
જ્યારે પરિક્રમાનો રૂડો પ્રારંભ થયો.

સમાધિસ્થ ગિરનાર ઊભો થયો.
જાણે જોગી જટાળો જાગ્યો.

માનવ મહેરામણ ઉમટી પડ્યો.
જાણે જગતનો નાથ આવ્યો.

ગિરનારની ગોદમાં મેળો મળ્યો.
જાણે કુદરતનો છેડો મળ્યો.

Gujarati Blog by Kajal : 111048656
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now