?..ખુલ્લા ગગનના પંખી છીએ અમે,

લાગણીની ડાળી પર બેસીએ અમે

હૂંફ મળે ને માળો બનાવીએ

વાત હોય વેદનાની તો પણ હસી જઈએ અમે..?

Gujarati Shayri by RAKESH CHAVDA : 111048596

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now