The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
एक बात समझ नहीं आती... . संतूर साबुन के विज्ञापन में छोटे बच्चों की मम्मी ही क्यों दिखाते है...पापा क्यो नही दिखाते... . पापा क्या निरमा से नहाते हैं...???
સારું થયું હો બધા સુઈ ગયા.... નય તો સવાર પાડી દેત એમ લાગતું હતું....
gn jsk
કઈ ગોળી લેવાની રહી ગઈ તમારે?
su kidhu
શુભ રાત્રી
ચાલો શુભરાત્રી...
તુ એને એમ ખખડાવ નહિ... નહિ સુવે એ ... આખી રાત જાગશે....
હાહાહા...
હા એતો કેતનયા ભલભલા વાયડાઓ સીધા થઈ જાય..જોઈ લો ભાવેશ નું ઉદાહરણ....
unghi જાવ તો હવે...
મારી ગેરહાજરી નો તમે ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે...
દાદીમા કાલે આ બેય નો વારો કાઢી નાખજો...બોવ વાયડાય કરે છે..હાહાહા
na hve na khavay...sidhu સવારે...જીગરી સાવ આવું
હા હવે...તમે ચણવા જાવ ચકલીજી...હાહાહા
જીગરી સવારે તું ને સખી મારી સામે ના આવતા નહિ તો mb પર બટવારો થઈ જશે....
હાશ...જપ્યા બધા
gn જય શ્રીકૃષ્ણ...
ઓય ઓય....એમાં સેની ચિંતા...સુઈ જાવ...હાહાહા
તારી વહુ કેવી આવશે એની! ?
ચિંતા સેની છે તમને..
શુ કરું ચિંતા ઓ વધી ગઈ છે... એટલે લેવી પડે છે...
ઊંઘ ની ગોળી....નો લેવાય દાદી
બસ હવે રોતા નહિ... સવારે લવ છું બધા ને અત્યારે ઊંઘ ની ગોળી લેવા ઉભી થઇ તી....
હા દાદી...તમારી ગેર હાજરી માં આ લોકો એ બોવ હેરાન કર્યોં..
આ નાના બાળ ને હેરાન ના કર સખી... નહિ તો મારા જેવા અહિંસાવાદી હિંસા પર ઉતરી આવશે .. પછી કેતી નહિ કે દોસ્ત દોસ્ત ના રહા...
કાઈ વાંધો નય...ઇસ પાપ કી સજા મિલેગી...હાહાહાહ.....ઉપર વાલા સબ દેખતા હે.....
હાહાહા... હાલો હવે શુભ રાત્રી.... આજનો ઝઘડો ખતમ
એ સુઈ જાવ હવે.... મારી એક ઊંઘ પુરી થઈ ગઈ...
શરમ કરો...સીધા માણસ ને હેરાન કરો છો પાપ લાગશે...
hahaha sakhi...
અરે બસ કરો.... બિચારી પોસ્ટ ખુદ સ્યુસાઇડ ન કરવા જાય..... આવી વાતો સાવ....
હા એ જ જીગરી
yamdev નું વાહન સખી?
ઓહો યમદેવ નો પેલો શુ નામ હતું એનું ભુલાઈ ગયું એ તમે જ છો એમ
કમળો તમને બધા ને થયો છે....હું તો ભગવાન ના ઘર નો માણસ છું...
મગતરા ને મઘરૂં જ દેખાય ને
અને જલપરી કોણ....મને તો મઘરૂં દેખાય છે..
એટલે જ કેતન ને બધા માં ખામી દેખાય
લે ક્યારે થયો તમને કમળો ઓહો પણ બોવ કરી તો શું પીરસો છો મૂકી દો ડોલ દાળ ની ને આરામ કરો
hehehe.. dhatura nu ful@Ketan
હા એતો કમળો હોઈ એને બધું પીળું જ દેખાય
હા ધતુરા ના ફૂલ જેવા
સુ મારા શબ્દો ને લીધે...મારા શબ્દો ફૂલ જેવા સુગંધી હોઈ છે..
ohh...shu naam che enu?
he ne seem...tne pan iccha na Thai ne....@ sakhi .. hahaha
હા શેફુ.... કાલે કાલુ આવશે મારુ ફેવરિટ એ તો મારા કલાસ ને કોલેજ સુધી મને મુકવા આવતું.... મારા હાથે થી ખવડાવું તો જ ખાય....
કેતન પાણી મા રહેવું હોય તો જલપરી સાથે સારાવાટ રાખવી પડે
આજે કમેન્ટ જોય ખાવાનું મન ન થયું..... સ્વીટ ખાધી તી એટલે ચાલસે..... સવારે કૈક અલગ લાવજો......
ha seem Muk je to બધાના pic dp ma Vara farthi
કેતન આ બધું સખી ના લીધે નાઈ તમારા શબ્દો ના લીધે થયું
સિમરણજી...આજેય મસ્ત જ હતું.....પણ આજે નજર લાગી ગઈ..
કેતનજી કાલથી વધુ ને મસ્ત ખાવાનું લાવજો..... જુલી હVએ ધરાઈ ગઈ..... કાલથી કાલુ આવશે મારી જાન.... એને બરાબર ખવડાવજો એ કે એ બધુંય....
હા તો તમારા અવતરણો પાછા લઈ લો ને માફી માગી લો એટલે બધું ok કરી દવ
આ બધું તમારા પ્રતાપે થયું હીનાજી...
ok simmi di ... juli j hase ne ghare atyre ...
hahahah varraja ne to aram hoi .... khavanu to bija sambhali lese ...
હા શેફુ તમને જોવા હોય તો કેજો હું dp માં પીક મુકીશ બધા ના વારાફરથી.... ટિયા હમણાંથી ઘરે કોઈને રાખતી નથી એક આંટી ને બધું આપી દીધું.... ડોગ્સ સિવાય....
હાહાહા બિચારા પાછળ પડી ને ખાવાનું પીરસે છે બોલો વરરાજા ની તો હાલત ખરાબ થઈ ગઈ....
ame to dish ma j nai lidhu kharu ne di ...
aa badha ma mara karta vadhre budhhi 6e..ho....@ketan ji...
@ Ketan...khavani apman નથી કર્યું હો
aatla bdha seem!!!
ohooooo di zoo kholyu ke shu ?? ... badha ghare rahe ?? ....
હા શેફુ..... મારી તો બોવ બધા છે..... જુલી જેલી ડાઘીયો બ્રાઉની લડ્ડુ કાલુ ટેણી ઘું ઘું બચી શુભ લાભ ફટુ.... બીજા કેટલાય....
hahaha Tiya....
ગુલાબજાંબુ તો આપું પેલા આ બધાને બુદ્ધિ આપો ખાવા નું અપમાન ન કરાય..
બિચારી dalbati સુકાઈ ગઈ આ અપમાન થી
to khavalayak banavay ketanji ....
ઘોર અપમાન કર્યું છે આજે...સેલ્ફીજી અને તિયાજી એ મારી દાળબાટી નું...
e koi aju gulabjabu nai aapya..jo...aa ketan ji...kai j nai aape evu lage 6e....ho....
seem aa juli tari che?
dalbati khavani maja nathi avti ....
હા લય જાવ સીમરણજી...
sixer Tiya
બચ્યું હોય તો થોડું જુલી ને આપો મને ચાલસે.....
આવી જ ટિયા...@ કેતન ...મધપૂડો લાગે છે જેમાં થી મધમાખી બીજા ને ડંખ માર્યા કરે....huhh
hahahah a madh che to karelu jibh uper hase tyre kevu hase ...
તિયાજી...સુખડી ખાય ને સુકાય જશો...dalbati ખાવ
અરે મધ છે મધ...જીભ ઉપર
ketanji ek divas ni khot ... @ hu to di na ghare sukhadi khai laish ....
ધંધો કરવો હોય ને તો જીભ માં સાકર રાખવી પડે કેતન
ઉપવાસ nai ટિયા...મારા ઘરે આવી જા તને મસ્ત સુખડી બનાવી આપુ
આવું કરશો તો હોટલ કેમ ચાલશે મારી...???
ava vakhan koi kare bhala ...ha di aje upvas kari nakhiye biju su ...
એક તો કેતન પેહલા ચશ્મા kadhavo
ટિયા ને જ નથી ખાવું...એ એની દી વિશે આવું ના સાંભળી શકે
અરે મેં ક્યાં કાઈ કીધું છે..હુતો વખાણ કરતો તો..
na re di ...mare nai khavu ketanji .... kale kaik saru lavjo ...
સેલ્ફીજી...બીજાને તો ખાવા દયો..
e j ne....bol tne hu evi lagu Kai?
ha ho di ...
અરે અલગ થી રાખ્યું તું તમારા માટે...
ketanji kevu kahe che tamara vishe ...
ha na j khati ho aaje to...me pan na khadhu
atle vadhelu j mane apvanu ... mare nai khavu ....
ટિયા....બેટા તું યાદ કરતી હતી મને???
આ તિયાજી યાદ કરે છે હું નય હો..હાહાહા
Kon mne yaad kare che???
ના ના આજે વધ્યું છે....આજે સેલ્ફીજી એ નો ખાધું...એટલે ઘણું બધું વધ્યું...હાહાહા
pan banyu j che mara mate kai na rakhyu ...
ઘણી બધી છે...કોઈ ભૂખ્યું રહે એવું ના બને...
without khushi to hu 2 vadhare khaish ... ne dal bati mara mate to vadhi nai j hoi ...
હાહાહા..અને બધાય થી વધારે એજ ખાય..
e am જાહેર ma na khay khuna ma jay chhana mana khay
રિસાવા વાળા છેલ્લે મોઢા મયડી ને ખાય તો લ્યેજ...
am pan lagan tane risavana rivaj apne bahu પ્રચલિત chhe?
અને ખાય લ્યો ને પેત્રા કરતા...ઘરે તો દેશી ખાવ છો..
na pure કાઠિયાવાડી khavdavu hoy to vat karo, baki a risana
આ દેશીજ કેવાય....અમેરિકા થી નથી આવ્યું...હાહાહા
sav avu karvanu વરરાજા
a su southindian mathi desi khava avyo to tame rajsthani upadi avya
પછી ઠરી જાય...એટલે
હીનાજી ભાગી ગયા...હવે તમે બે ખાવ..
Kem bahu utavad che ? Ketan
હાતો ખાવ ને જલ્દી...હાહાહા
ha jigri હળીમળી ને ખાઈ લઈ શું @ કેતન ....તમને નંબર છે જ
hu savar thi vicharu aa che shu?
એવા ચશ્માં ના નમ્બર કોણ કાઢી દયે...જેમાં જાડા માણસો પાતળા દેખાય...
ના ના અમે 3 જણ હળીમળી ને ખાઈ જઈશું હો... તમારી મહેનત માથે નહિ પડે... જીગરી તારે એમના પ્રમાણપત્ર ની ક્યાં જરૂર!
આ રફાળીયા આમ તો જૂનાગઢ માં આવ્યું... તમે લોકો એ કોઈ દિવસ નામ નથી સાંભળ્યું...?
na pehla Ketan ne Kaho k ચશ્મા ના નંબર કઢાવે...તો ખબર પડે કે હું સ્લિમ છું
આ રફળિયાં આવ્યું ક્યાં...દાદી
મારી મેહનત માથે પયડી...કોઈ ન ખાય તો સુ કામનું...
ના ના જીગરી બધું તારું બસ... અમે તો રફાળીયા જઇ ને ગુલ્ફી ખાતા આવીશું...હાહા.....
na...hve aaje to mne Kai na khape
સેલ્ફીજી તમને દાળ ફ્રી...બાટી ના દેવાના...પર બાટી 50 રુ
સખી બવ નાક બંધ નો રાખતી હો... પૈસા બચાવામાં પછી લેવા ના દેવા ના થઇ જાય!
જીગરી એ ગાજર લટકાવ્યું છે કેતન માટે એટલે એનું ચિલ્લર ના લે સખી...
હા તો નાક બંધ રાખીશું બાકી લેવા તો પડશે જ ચિલર તમારે
દાદી બધાને ફ્રી જ છે પણ જે ન ખાય એને રોકડા કરવાના..
ચિલર માં...સૂંઘવાય નો મળે...હાહાહા
હાહા... મારા પૈસા ન લે...
અને સેલ્ફીજી બાટી ખાવા થી તમારો વજન વધી નય જાય...અમથોય વધેલો છે એટલે હવે નો વધે..હાહાહા
સરખા કેમ! હું નાની છું તો મારું 80% તારું 20%....
હા તો લઈ જાવ શુ અમે કઈ ખાવાનું જોયું નથી શુ પાછા તો કે તા ફરો છો કે પર્સ મા લઈ જાય છે સખી આને આપી દે તો ચિલર...
અરર કેતન સાવ આવું...દોસ્ત જોડે રૂપિયા માંગવાના....@ જીગરી જો ચરમાં ના સરખા ભાગ કરી લઈએ
ખાવામાં કોઈ કુરબાની નહિ હો જીગરી... આજે તો ભલે ચૂરમાં માટે જંગે ચડવું પડે....
હીનાજી તો આપો dalbati ના રુ...મફત નથી આવતી...
આમ થોડું ચાલે આ કેતન એમ કહે કગે કે ક્યારેય જોયું નહિ હોય તૂટી પડો.... એટલે શું અમે જોયું નથી...
દાદીમા..ખાવા દયો એને જે ખાવું હોઈ એ...
જીગરી તને daalbati ભાવે ને તું એ જ ખા...આજે દોસ્તો માટે ચૂર્માં ની કુરબાની આપ
હું તો કઈ નહિ ખાવ....
khari જબરજસ્તી છે આતો...હું bati નહિ જ ખાવ
હવે આ બધાય ચૂરમું જ ખાશે....મારા માટે નહીં વધે...?
ના હવે ખાવીજ પડે...બધાએ
તીખા પર મોહ નઈ કેતન...એ તમને છે....
તીખુંપરમેહ..
oh...k...k
hu Kya garam Thai chu...Ketan j ખખડાવે છે મને
મધુપ્રમેહ હોય એમ તીખુંપ્રમેહ
ડાયાબીટીસ નું ઊંધું... તીખું ના ખાઈ શકે એવું...
tikhuprameh etle?
પણ જીગરી તું આ કેતન પર આમ ગરમ ના થઇ શકે હો...
આપણે તો તીખુંપ્રમેહ છે નહીં ચાલે....
ha ચુરમુ ભાવે મને અને ઘી પણ ☺️
e તમારે જોવાનું...હું તો દાળ જ ખાઈશ થોડી...અને આમ khakhdavo nai મને
અરે આમા તો ચૂરમું પણ છે.... મસ્ત...
તો બાટી નું સુ તોરણ બનાવવું...ખાઈ જાવ છાના માના...
મને ભાવશે હો... મસ્ત છે તીખી તીખી....
મને ખાલી daal જ ભાવે ....bati ના ભાવે
હમ્મ...ભાવસે ને..
વાહ દાલબાટી...
ખાઈ લ્યો....તમારી જુલી માટે સ્પેશિયલ દાળબાટી...
કેતનજી હવે ડિનર માં શુ છે.... એ પણ આપી જ દો..... ભૂખ લાગી છે......
ટિયું સ્વીટ મારા ને જુલી માટે છે હો.... તું એક લઈ લે પણ..
તિયાજી...આ વિધાઉટ ખુશી છે..
penda kai khushi na che ??
ના હવે પપ્પા તો વર્ષો ના એંઠા હોય.... લગ્ન પછી ક્યાં સમય હોય જ ન્હાવા નો....
તમે બંને બધું નક્કી કરી લો એટલે કેજો વરરાજા આવી જાય..
ડબલ duty na fave , e વરરાજા ne naki karva dyo
હું તો અણવર ને જ ગીત ગાઈશ..હાહા....
અણવર તો અનુભવી જોઈ ને... તમે જ યોગ્ય લાગો છો...
anvar kon chhe??? ketanbhai ne pan gadama bandhine rakhjo nahito dot mukse
irshad to tame pan, koik balad ni ras sarkhi pakdjo
મને આવડે છે બધા ગીતો હો...
to tame tabudi mathi ucha avo to fatana ne chori na geet avdene
આવે જ ને ને ગાયું જ એવું સરસ
vahhh કગડાભાઇ??
સખી same પેલા ઘાટા પાડી ને બાયું ગાતી હોય એવી ફીલિંગ આઈ....
મને ખબર પડે છે બધી ભાવેશ.. આ અનુભવે વાળ ધોળા થયા છે તમારી જેમ ખોટી ડાય વાપરી ને નથી થયા....
કાગડા જાજે ઉગમણે દેશ..કે તારી કાગડી બેઠી રે ગઢ ને કાંગરે...
balad bhadke nahi e dhyan rakhjo bas
irshad hina
હા ગાજે.. અમે રૂ ના પુમડાં લેતા આવીશું....
pela tabudi lavo ne sakhine shanti thi pakdavi do, ne khas ene kahejo vagdvani hoy, vali e pepsi avse ni rah ma na besi rahe ,k tabudi ma avu kaik avse
આવેજ ને... તમેં આટલા વર્ષે દાંત દેખાડો છો તો એને તો પેલી વાર નું છે..હાહા....
હું ગીત ગાવ...??
બળદ મળી ગયા હાલો જોડો જાન
jo varraja na modhama keva pani avya???
વાહહહ સુ તૈયારી ચાલે છે..હાહાહા
a varraja kya bhagi gaya chakar marva gaya k su
ha bas balad chhe ke khutiyo e naki nathi
સખી એક કુલ્ફી ખાવા દેજે બસ
બળદ આમ જોયો તો છે ને તમે...
najar karo malij jase hina???
સારું બસ તુ કે છે સખી તો ભલે આવતા... પણ એમને કહી દેજે જમે નહિ...
હવે બીજો બળદ ક્યાંથી શોધવો
ne dadi ne tabudi pakdavi dejo???
na na gadu jodvu chhe rafaliyama apne
ahinsavadi maramari par
ના હો ભાવેશ નહિ આવે તો કેતન નહિ પરણે લેવા જ પડશે.. મોટર કોણ સાફ કરશે આમના વિનાની
ના યાર આ ત્યાં આવી ને કઈ બોલશે તો જાન માં મારામારી થઈ જશે... એટલે આમને ભેગા નથી લેવા...
sav avu ketanbhai gulfi ni jem jami jaso ho , mane amtran nahi apo to
ભલે આવે સખી તે આવતા મહિનાનું કહ્યું તે કોડી પાછી ફિટ કરી દીધી...
lal gadi avi gulabi gajro lavi , mara ketan sasriye kalo ker chhe
ભાવેશ ખોટું ના લગાડતા પણ તમને આમંત્રણ નથી હો...
a dadi ne pan lagan na fatana no bahu sokh, tarat ready
vahh rafaliyana gulfi gay ne gulfi tamne banvava vali mali jase
સખી હજુ મારે ખરીદી બાકી છે લગ્ન ની... આવતા મહિને આવ... ભલે કમુરતા હોય આપણે પરણાવી જ દેશું...
અરે લોભ નથી ખાય ભલેને
હા આવી જાવ બીજું સુ
કેતન શેનો લોભ છે તમને! ભલે ને ખાતી જીગરી...જીગરી મારા તરફ થી તને એક મહિના નું આમંત્રણ બસ...
હાશ..... કેતન તો આવું ને રફાળિયા આ કોડી લઈને
હા સાઈઝ મુજબ બધાને યાદ કરતું રેવાનું...હાહાહા
હા છોકરી જ હોઈને..સુ તમેય પણ..
દર બીજી તીજી comment ma mne yaad karvi j pde Ketan???
જે ચક્કર હોય તે બસ....છોકરી ખાલી રફાળીયા ની હોવી જોઈ બાકી અમારા તરફ થી હા જ છે...
hahahahaha hinaji...377
હા દાદી ને તો કહેવું જ જોઈએ... ફ્રી માઈન્ડ છે દાદી કહી દો... આમ તો છોકરી જ છે ને...
હું નય સેલ્ફીજી બોવ ખાય નય એના માટે
jo a dp ma e lagan na menu nij vangi roj batave chhe ketanbhai
સેના ચક્કર...
haaa vandho nai...tame lagan ma bahu khav nai etle j ne??... ak47 sathe hu hajar rais pakku
તો આ કોમલ કે છે ને કે વરરાજા નું શુ ચક્કર છે? સાચું સાચું બોલી દો...
chakkar bav marya ne have ketanbhai em kaho chakkar nathi
કોમળજી તમારે કાળા ચશ્માં ને હાથમાં દંડો લઈને ફરવા નું સેલ્ફીજી જોડે...હાહાહા
tame kidhu ne ame mani laia??
hina mara koda banse to tras mathi thekda mari બહાર avse??
હાહા...રફાળીયા એ તો બવ કરી...
hu google map pr aato mari aavu...wait karo ho
એક મિનિટ...મારે ક્યાંય ચક્કર નથી
રફળિયા
અરે હા કોમળજી લગ્ન માં તમારે ય કામ કરવાનું છે એક
મારે બગાગે ભાવેશ ના ડોળા કાઢવાના આવ્યા જો આ પાણી માં પલાળીને રાખ્યા છે વરવધુ ને કોડીએ રમવાનું હોય ને એટલે
etle mara bhage su kaam che? varghodo kaya gaame javano a badhu to ko
વરરાજા ને ચક્કર છે? મને કીધું ય નહિ કેતનયા...
ભાવેશભાઈ ભાઈ ને પાછું વરરાજા થવું છે...હાહાહા
કોમલ લગ્ન ના કામ નો ભાગ પણ પડી ગયો તને ખબર નથી
pn varraja nu su chakkar che
રફળિયાં માં તો મનેય નથી ખબર...
હાહા.. કોમલ તમે વચ્ચે થી જોડાયા એટલે.. ને આમા કઈ બવ ખબર પાડવા જેવી હોય નહીં... તમે તમારું નવું ઉમેરી ને જોડાઈ જાવ...
ના હો હું નથી વાપરતો એવું
heeeeeeee? varraja?????
navu navu kadho badha betha betha....rafadiya kulfi.. thikda....kai gatagam j nai padti
thikravalo anubhav tamara mate chhe વરરાજા
હા તો કોમળજીને ઠીકડા વાળો અનુભવ પણ સેર કરી દયો ભાવેશભાઈ...હાહાહા
khovai javano sadmo nato ketenbhaine gulfi gay eno hato etle yad shakti khoi betha
e gulfi apo je laine bhagi gaya hata, etle yad shakti avi jase
apnu kamj e , anubhav share karta revu, ketanbhai and komalji
આમ જુઓ આ ભોળો આની તો યાદશક્તિ પણ પાછી નથી આઈ...હાહા...
રફળિયાં નો મેળો ક્યાં થાય છે..
khovai nata gaya yad karo ek gulfi hath ma avi tya to laine bhagi gaya hata
વાહહ ભાવેશભાઈ...તમેય એ વાપરો છો
hahahaha bhaveshji 2....tamne ghanu khabar
હા એક જાદુ જ છે ભાવેશ.... અમેં જુના મિત્રો છીએ... એકવાર રફાળિયા ના મેલા માં ખોવાઈ ગયા તા અહીં ફરી મળી ગયા...
sasla chhap agarbati no bhuko kari je sabu bane tenu nam કાચબા chhap
મને સુ ખબર તમે નાવ છો એનાથી..હાહાહા
hahahaha a kyo vadi
હાહાહા
કોમળજી..તમે તો કાચબા સાબુ થી નહાતા હસો ને..
hu a banne sakhi jevo mahan nathi k dushman ne pan dandomarine બેસાડે ne samje nahi tya sudhi de dhanadhan kare rakhu
ભાવેશભાઈ હિંટ આપતું રેવાનું...એમાં સુ
a be di ma ketanbhai mathe su jadutona kari nakhya ભ્રમિત ભાવેશ nahi, ketanbhai thai gaya
exactly my que.
ketanbhai vichari lejo, pachhi hint nahi male ho??
વાહ કેતન... તમે સત્ય સાથે છો ને સત્ય તમારી સાથે...
methi ni popcorn???
akhe do aur mangnevale tin, bahut na insafi
તમારી બાજુ જ છું દાદીમા
સખી હું પોપકોર્ન લઈ આવું ત્યાં સુધી મા બંને બેસીને ખાસુ
ha ha hina e સ્વીકાર્યું to khara k ketanbhai tamari jan jodase be positive
અમારે વાત થઈ જ હતી કે એ બટનરૂપી આંખો આપશે તો ખેંચવા તો પડે ને
ઓ ભાવેશ... શકુની વેડા ના કરો... હું કઈ તમારી જેમ આખો દિવસ યુદ્ધ નથી કરતી... પક્ષ ને વિપક્ષ, ચાલ કેવા શબ્દો બોલે છે જોતો... ને કેતન તમારા આજે તો બે ભાગ પાડવા પડે તો પાડી દઈ પણ નક્કી કરી લો તમે કોની તરફ છો? મારી કે ભાવેશ ની?
હા તો ભાવેશ ના જ ખેંચીને કાઢયા છે રમો તમતમારે
હીનાજી જાનમાં નય હોટલ માં ખવડાવીસ
have hu avi gayo ne sav sara vana thase ,chinta na karo
ઓ સીટ ભાવેશભાઈ એવું તો યાદજ નો આયવું...
ha banne sakhi ni chal hati ketanbhai, ek mare ne ek bachave em karine tamne emni side ma levani
tame pan ketanbhai dora kadhe to apne laine lakhoti ramva manday
ભાવેશભાઈ કાલે હીનાજી મારી સામે ડોરા કાઢતા તા...એટલે દાદી એ મારો પક્ષ લીધો તો...
હું ક્યાં તમારી જાન મા આવવાની તે ખવડાવશો....
su khabr...eto @ketan ji...pappa ne kadach santur sabu mummy nai aapti hoy.... ??
ohh to ketanbbai ni side લીધી hati, etle e bhai atyar ma ducha par utari avya emne , hu nato to emno paksh palto karavi nakhyo emne
કેટલી રાખી કેતન! તમારા મગજ માં આમ તો જોવા જેવું ઘણું છે
હા અને તમારી સખી ને....લાલ મરચાં વાળા ભજીયા ખવડાવીસ..હાહાહા
oh એવું સારું સારું તું રાખ બાકી આપણે તો બારમો ચંદરવો છે હો...
તમારો નહિ ભાવેશ આ નાના બાળ કેતન નો પક્ષ લેતી તી હું...
jaju ઓસામણ ના ઓસામણ ના કરો, ઓસામણ મીર યાદ આવી જાય
સખી કેતન જોડે સારા સબંધ રાખવા પડે... હોટલ છે ભાઈ ની બધા ગામેગામ... સમજ તું....હાહા
જો હજુ હવાઈકિલ્લા જ રચે છે બિચારા ભ્રમિત ભાવેશ
સખી રેવાદે આના મગજ માં હજી સાઉથ ના ભાત નું ઓસામણ જ ચડ્યું છે નહીં સમજે
kon maro paksh letu hatu?? hoy nai kale suraj to barabr dishamaj ugyo hato
કેટલી ટિકિટ છે..હાહાહા
એમ કવ છું કે મફત માં ના બતાવો તમારા ગાંડપણ... પૈસા લો બતાવાના.. ભણ્યા પણ ગણ્યા નહિ ખરેખર...
hu manas j ado etle ubhi bajare na sodhu, adi bajare hov??
banne baju na bolo danddhari, ek baju kaho ticket ne biji baju kaho વિનામૂલ્યે , pela nakko karo
દેશી નળિયાનું કાલે ઉભી બજારે શોધતા હતા
આ માટલું મોકલાવું... કાલે જ ફૂટ્યું છે... આખું વરસ ચાલી જશે તમારે...
સખી જો કાલે આની સાઈડ લેતી તી ને તું સાંભળ હવે...
ducha nahi ho thikra bhai
તમે બેય તમારી અક્કલ નું વિના મૂલ્યે પ્રદર્શન ના ગોઠવો... ટીકીટ લેવી પડે આવું એન્ટિક જોવા માટે.....
એક સાથે 4 5 એટલે....હિપોપોટેમસ જેવું મોઢું ખુલે છે..
એક સાથે મોઢા માં ના નાખવાનુ હોય! યાર હદ થઈ ગઈ... મગજ વગર ના માણસો જોડે મારે જ લમણાં લેવા!
ane modhu samjvu ke gufa???
ભાવેશભાઈ...તમને તો નિરમાં ય નય મળતો હોઈ....ડૂચા થી ઘસીને નાય લેતા હયશો...હાહાહા
વાહ મને બવ ભાવે... એક સાથે 4 5 ખાઈ શકું... આભાર...
हा राजकोट ना थाबड़ी पैंडा छे...
ha ho sidho washing machine maj besi jav??
આતો થાબડી લાગે છે રાજકોટ ની?
હાહા... નિરમા પાવડર થી નાહી લે... સાબુ નીય જરૂર નહીં...
હા કપડા ધોઈને પછી સીધા નહીં જ લે ને એટલે...પૂછો ભાવેશ ને અનુભવી આત્મા છે એ તો
ha evuj kaik , kapda dhovana sabu ne nahavano sabu papa mate ekj hoy
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser