નવા વર્ષ ના સાલમુબારક મારા બધા મિત્રો, સ્નેહીઓ, વડીલો ને...
ગયા વર્ષે મારા શબ્દો થકી કોઈ નું પણ મન દુખ્યું હોય તો રાત ગઈ બાત ગઈ સમજી ને ભૂલી જશો...
નવું વર્ષ તમારા જીવન માં ખુશીઓ લઈને આવે એવી પ્રભુ ને પ્રાર્થના...
પરિવાર વગર તો તહેવાર અધુરો હોય એટલે ફરી થી બધા ને happy new year...