સાલ મુબારક સૌને

રણક્યું હ્રદય ને રવ નીકડયો,સાલ મુબારક સૌને
હૈયા થી આજ હૈયુ મળ્યું, સાલ મુબારક સૌને
મારો રામ આવ્યો ને સવાર થઈ,સાલ મુબારક સૌને
રૂપેરી આજ દિન ચડ્યો, સાલ મુબારક સૌને

Gujarati Blog by Chirag Fultariya : 111045558
Chirag Fultariya 8 year ago

અપ્રતિમ પ્રિતેશ ભાઈ.....આ શબ્દ તણી રમતમાં લાખો મુબારક તમને....

Pritesh PatelBhuva 8 year ago

નવ સંવત સાલની સવાર થઈ ને શબ્દ નીકળ્યો, સાલ મુબારક સૌને.. મીઠાં મોં થી શુભેચ્છાઓ નો કલરવ કર્યો, સાલ મુબારક સૌને...!!

Pritesh PatelBhuva 8 year ago

તમારા બાઈટ મા બે કણ મારા પણ...

Dino 8 year ago

સાલ મુબારક

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now