મારા અને મારા પરિવાર તરફથી નૂતન વર્ષાભિનંદન MB પરીવારનાં દરેક સદસ્યો ને અને ખાસ તને પણ.. ?
આજે નવાં વર્ષ ની શરૂઆત થાય છે હું ભગવાન ને પ્રાર્થના કરું છું કે તમારી દરેક મનોકામના પૂરી થાય.. :)
અને સાંભળો હું અહીં રહેલા દરેક વડીલો ને દુર થી પાય લાગું છું.. અને મિત્રો ને દુર થી જ સેકહેન્ડ કરું છું..
અને આપણે અહીં તો એક પ્રથા છે કે જે પગે લાગે એને આશિર્વાદ અને બોણી મલે બરાબર..??
તો વડીલો તથા મિત્રોએ મને આશિર્વાદ + બોણી તો આપવાની જ છે.. હું તો @ગાંડો છું ને એટલે મિત્રો પાસેથી પણ બોણી લય જ લવ એ પણ પકડી પકડી ને.. ???
તો બોણી માં મને બીજુ કશું નહિ ફક્ત એક વચન જોઈએ છે.. કે અહીં રહેલા વડીલો તથા મિત્રો એકમેકની સાથે હંમેશાં બાલિશ બાળક ની જેમ હસ્તા રહેં.. રમતાં રહેં.. મીઠા ઝગડા પણ કરતાં રહેં.. અને રોજેરોજ મોજેમોજ કરતાં રહેં.. ??
મારા તરફથી MB પરીવાર ને એક મીઠી સ્માઈલ જોવ DP માં.. થોડી જુની છે પણ ઓરીજનલ છે હોં.. ? ?