Pankaj Shah 8 year ago

જેવો સંઞ તેવો રંગ

Kajal 8 year ago

પુ્ત્ર ના લક્ષણ પારણામાં ને વહુના લક્ષણ બારણામાં.

Pankaj Shah 8 year ago

વિનાશકાળે વિપરીત બુદ્ધિ

jyoti Parmar 8 year ago

પહેલું સુખ તે જાતે નર્યા.

jyoti Parmar 8 year ago

બાંધી મુઠ્ઠી લાખની...

jyoti Parmar 8 year ago

સંપ ત્યાં જંપ....

jyoti Parmar 8 year ago

પારકી આશ સદા નિરાશ...

jyoti Parmar 8 year ago

સાપ ગયા ને લીસોટા રહી ગયા....

jyoti Parmar 8 year ago

ચેતતો નર સદા સુખી....

Komal Chovatiya 8 year ago

છોરુ કછોરુ થાય , પણ માવતર કમાવતર ન થાય

Booksbuddy Mit 8 year ago

કૂતરાની પૂંછડી જમીનમાં દટો તો પણ વાંકી ને વાંકી જ.

Booksbuddy Mit 8 year ago

ચેતતા નર સદા સુખી

Booksbuddy Mit 8 year ago

ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર

Booksbuddy Mit 8 year ago

કીડીને કણ ને હાથીને મણ

Margi Patel 8 year ago

સાપ ગયા ને લિસોટા રહી ગયા

Margi Patel 8 year ago

ઝાઝા હાથ રળિયામણા

Margi Patel 8 year ago

જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી...

Margi Patel 8 year ago

mor na inda chitrava na pade

Rathod Ravin 8 year ago

રણ થોભા , રણ ઝધઙા , હાવજ ની જા ને મુછે હાથ

Vibhuti Desai 8 year ago

નવી વહુ ૯ દહાડા

Vibhuti Desai 8 year ago

બોલે તેના બોર વેચાય

Vibhuti Desai 8 year ago

૧૨ ગાઉએ બોલી બોલી બદલાય

Vaidehi 8 year ago

kashi ma pan kagda kaara

Vibhuti Desai 8 year ago

૧૦૦વરસ નો સુંથાર ને ૫ વરસ નો ઘરધણી

Vibhuti Desai 8 year ago

૭ સાંધે તાં ૧૩ તૂટે

Vaidehi 8 year ago

sheth ni sikhaman jaapa sudhi

Vibhuti Desai 8 year ago

૧૦૦દહાડા સાસુ ના તો ૧ દહાડો વહુ નો

Vaidehi 8 year ago

gho marvani thay ne vaghri vaade jaay ?

Shefali 8 year ago

ઉજ્જડ વનમાં એરંડો પ્રધાન

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now