Quotes by Rathod Ravin in Bitesapp read free

Rathod Ravin

Rathod Ravin

@rathodravin152543


*ઝવેરચંદ મેધાણી*
* ધીમે ધીમે વૃદ્ધિ પામી તું વૃધ્ધ થા, કાં પછી સર્વસ્વ ત્યાગી તું બુધ્ધ થા;
* સ્નાન હો ઘરમાં કે પછી હો ગંગા તટે, છે શરત એક જ કે તું ભીતરથી શુધ્ધ થા!
* પાણીથી ન્હાય તે *કપડાં* બદલી શકે છે, પણ પરસેવે ન્હાય તે *કિસ્મત* બદલી શકે છે.
* પ્રભુ એટલું આપજો શોધવું પણ ના પડે, સંતાડવું પણ ના પડે.
* વિચાર ગમે તેટલો સુંદર હોય
તે આચાર વિના નકામો છે.
* પ્રભુ હું ક્યાં કહુ છું કે તૂ આંગણસુધી આવ?
આંખ મીચું... ને બસ પાંપણ સુધી આવ..!

MAHADEV

Read More

છૂટી ગયેલી વ્યક્તિની કમી દેખાય કે ન દેખાય પણ સાહેબ વર્તાય તો ખરી જ....
*:- મહાદેવ...!*

શંકાનો નકશો લઈને શ્રઘ્ઘા સુઘી જવું છે,
પગમાં લંકાની ઘુળ છે ને અવધ સુઘી જવું છે.
?MAHADEV?

જેદી જીવડો ભરાય માયા ભેખડે અને,
જો હમ્ભારે ઓલા પીનાક નાં ઘણી ને,
તો તો ઈ ભેખડ નો ભુક્કો કરે એ
ભોળીયો....

Read More

ક્યારેય નઇ વંચાય એ ચહેરા જેના પ્રતિભાવો મગજ નક્કી કરતુ હોય....!!!
*:-મહાદેવ...!*

સમય ગદ્દારી કરી ગયો સાહેબ....મોટા બનાવાના સપના દેખાડી એ માસૂમિયત ભર્યું બચપણ છીનવી ગયો.....!!!
*:-મહાદેવ...!*

"માણસની નાદાની પણ
ખરેખર બેમીસાલ છે,

અંધારું મનમાં છે અને
દીવો મંદિરમાં કરે છે"..

?MAHADEV?

શું ઘમંડ કરેશ તારી ઠાઠ પર,
મુઠી ભર રાખ બની જઈશ,
જ્યારે આવીશ ઘાટ પર.
?MAHADEV?

ફરિયાદ વગરનું મન એ ધરતી પરનું સ્વર્ગ છે
⚡MAHADEV⚡

જ્યારે જીબ ભવાડા કરી ને બેઠી હોય ન ત્યાં આંખો એ શરમ ભરવી પડે !!!
*:-મહ@દેવ..!*