ફરી પાછી કિસ્મત જીતી ગઈ,
અને મારો પ્રેમ હારી ગયો..

ફરી પાછી દુનિયા જીતી ગઈ,.
અને મારી જીદ હારી ગઈ..

ફરી પાછી એક પ્રેમ કહાની અધુરી ગઈ,

અને એક આશિક ની જીન્દગી બરબાદ થઈ!!!

Gujarati Whatsapp-Status by H.P. Kava : 111045129

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now