થાકી જવાય છે હવે આમ જ...
બધાનાં મન સાચવતાં સાચવતાં...!!!

ખોવાઈ ગઈ છું હું ક્ષિતિજ માં આમ જ
ખુદ ને જ શોધતાં શોધતાં...!!!

થાય કે હવે ખુદને જ પામું આમ જ...
પણ પછી આવે વિચાર કે સ્નેહી વિના
ખુદ ને પામીને હું શું કરીશ આમજ...???

Gujarati Blog by Shefali : 111045101
Minal Gosalia Shah 8 year ago

એકદમ સાચી વાત છે

Ketan 8 year ago

વાહહ સેલ્ફીજી વાહહ

Shefali 8 year ago

ha ભરતભાઈ

Bharat 8 year ago

ha snehi vgar snsar nkamo che didi

Shefali 8 year ago

સત્ય વચન...@ સંદીપ

Ssndeep 8 year ago

હા સ્નેહી થી સુખ વહેચવાથી વધે અને દર્દ ઓછુ થાય ...

Shefali 8 year ago

આભાર સંદીપ...@ હા...સુખ દુઃખ વહેંચવા પણ સ્નેહી તો જોઈ એ જ

Ssndeep 8 year ago

હા , પહેલુ સુખ તે જાતે નર્યા પણ એ બીજા ત્રીજા ચોથા સુખ સ્નેહીના સુખ અને સ્માઈલ પર ડીપેન્ડ છે .... @ખુબ સરસ સંવેદનાત્મક રચના શેફાલી

Shefali 8 year ago

thank u Komal

Shefali 8 year ago

આભાર અમિતા...@ સાચી વાત સ્નેહી થકી જ સંસાર...વાહ

Komal Chovatiya 8 year ago

wah...mast....shefali di

Bhavesh 8 year ago

ha mara jeva ડૉક્ટર pan dava apta pahela ej kahe ,bhagvan bhachavje ane???

Ravina 8 year ago

ભગવાન બચાવે આવા ડોકટર થી...

Bhavesh 8 year ago

em to dava badhi type ni rakhi દંડ ધારી

Bhavesh 8 year ago

etlw badha problem solve

Bhavesh 8 year ago

a be tikdi apu chhu ben ek ratre suta pachhi ne , ek savare uthya pahela lai lejo

Tiya 8 year ago

mast shefu di ...

Ravina 8 year ago

હાહા... દી તમેં તો માણસ છો એ તમારો ઈલાજ કઈ રીતે કરશે!

p 8 year ago

hahaha bhai me to post ma kidhu chhe su prob chhe ...

Bhavesh 8 year ago

veterinary doctor avi gayel chhe bolo kone su problem chhe???

Amita Patel 8 year ago

bahu j saras ..ઘણા ના જીવન માં આ થતું જ હોય છે. બધાં ને સાચવવા અઘરા.. પણ છોડવા તો એથી ય અઘરાં.. અંતે તો સ્નેહી થકી જ સંસાર છે ,નહીં તો જીવન અસાર છે આમ જ..

Shefali 8 year ago

આભાર હરી

Shefali 8 year ago

hahaha ACP...serious !!!

p 8 year ago

le ravina ap prani chho mne noti khbr to bhai tamaro ilaj nybkari sake ho ..hhahaa

Ravina 8 year ago

પ્રાણીઓ ના?

હરિ... 8 year ago

wahh..di..mast..

Ravina 8 year ago

એટલે જ કવ છું... મારી આટલી ચિંતા છે તો ખોટું શું કામ બોલો છો!

p 8 year ago

ha ravina bhai doc ..pn chhe ho...

Bhavesh 8 year ago

kan khari jay to betalana chasma kya tingalso

Ravina 8 year ago

બસ હવે હું વિદાય લવ... આનાથી વધારે જૂઠ સાંભળતા પેલા મારા કાન કેમ ખરી ના ગયા.....

Bhavesh 8 year ago

hu manasj serious chhu, majak mane pasand nathi

Shefali 8 year ago

haha ACP...seriously na lo aa post ne...

Shefali 8 year ago

આભાર રોહિત @ વાહ...

Bhavesh 8 year ago

banne sathe karvamaj confuse thaso

Shefali 8 year ago

આભાર એસીપી...મારે તો બંને કરવું છે

ધબકાર... 8 year ago

સરસ...આ લાગણીઓ મઝધાર પર ક્યાં છોડાય છે...ક્યારેય પોતાના ક્યાં વિસરાય છે...આ તો ઝરણું છે સ્નેહનું...સ્નેહી ને પામીને જ પૂર્ણતા અનુભવાય છે...

Bhavesh 8 year ago

??, khudbe sodhva karta, jivan manta thao

Shefali 8 year ago

આભાર અલ્કેશ...

Shefali 8 year ago

ha...ભયંકર અસર થઈ હોય એવું લાગે છે

Alkesh Chavda Anurag 8 year ago

વાહ... જોરદાર...

p 8 year ago

hahaha ...avi ashar ?

Shefali 8 year ago

આભાર પિયુ..હા દિવાળી કામ ના થાક ની અસર બીજું શું

Shefali 8 year ago

વાહ જીગરી superb

p 8 year ago

vah shefali. ...man ne munjvti vato ahi j kahi sakai ho ..

Ravina 8 year ago

સ્નેહી હોય તે જાય ન કદી... પોતીકા પારકા થાય ન કદી ... આતો લોહી નો નહિ લાગણી નો સબંધ છે...જે જળવાય બસ આમજ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now