આજે એક વ્યક્તિ વિશેષ નો જન્મ દિવસ છે... નામ એમનું "ભાવેશ" છે...mb ના લાડીલા ને મારા ખાસ એવા ટીકાકાર... હાહા... મારા દંડ થી ભાગતા ફરતા... મોજીલા માણસ.. મજાક કરી જાણે ને સહી પણ જાણે... મિત્રતા શબ્દ ને વ્યાખ્યા વગર નિભાવી જાણે...અચાનક એન્ટ્રી મારી બધા ના દિલ માં વસી ગયા.. જિંદગી તમને આનંદ જ આપે.. જેથી તમે અમારી સાથે વહેચી અમનેય આનંદિત રાખી શકો...ફરી થી જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ...
નોંધ: પાર્ટી માંગતા નથી.. તમે તમારી રીતે સમજી જજો ..