#LoveYouMummy
To,
વ્હાલી મમ્મી
From,
તારી જિદ્દી દીકરી
મારી મમ્મી,
મારા જીવનનો એ હિસ્સો..
જે હંમેશ મારો જ રેવાનો!
મે..જિદ્દ કરી..ગુસ્સો કર્યો.!એ કોઈ પણ વાતે કોઈ રંજ ન'તો.
પણ
હવે સમય..છે....આ ઘર છોડી..તને છોડી..બીજા સાથે જવાનો.!
મારું એ...તોછડાપણું..એપછીય..તારોએ નિસ્વાર્થ પ્રેમ..
ખરાબ વ્યવહાર પછી પણ તું તારા પ્રેમ માં ફર્ક ન લાવી.?!?!!
આજે બીક લાગે છે માં..!
..એમ બીજાના ઘરે...બીજાના થઈને..રહેવા નું..!
એ જાહોજલાલી...જે તારા લિધે ભોગવિ...એ મિત્રો સાથે ફરવું...ભાવતી વાનગીઓ બનાવવાની માંગ...બધુ તારા કારણે મળ્યું..!
આજે તારો અવિભૂત પ્રેમ...મારા પ્રત્યે ની અનંત.. કાળજીએ સમજાય છે,
..ત્યારે આજે તને ખોવાનો ડર લાગે છે!.
હું તને કેટલો પ્રેમ કરું છું એના કરતાં તું મને કેટલો પ્રેમ કરે છે એ સમજાય છે..!
મને માફ કરી દેજે ને..
તું મને આમજ પ્રેમ કરજે ને.!
તારી
વ્હાલીદિકરી