જોઈ નથી શકતો તારી આંખો માં એક આંસું, એટલે જ કહું તને કે તારો હસતો ચહેરો જોવ છું તો ત્યારે મારા તહેવાર નિ ઉજવણી હોય છે, પ્રભુ ને બસ એક અરજ કાયમ કરું, મારી મોત પહેલા મારી પ્રિયતમા ની મોત દેજે,
હું વહેલો મ્રુત્યુ પામીંશ તો તેની આંખો માંથી વહેતા આંસુ
મારી આત્મા તડપસે માટે મારી મોત પહેલા મારી પ્રિયતમા નું મોત માંગુ,