Gujarati Quote in Whatsapp-Status by Alkesh Chavda Anurag

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એણે કહ્યું...
"મંદિરે મારા વતી દર્શન કરજો..."

તરત મેં હા કહી દીધી...

હવે...એને હું કેમ કરી સમજાઉ...
...કેમ કરી વિશ્વાસ અપાઉં...

કે...

પ્રભુની મુરતમાં હું ખુદ એના દર્શન કરું છું...

મારા હૃદયમાં પ્રભુના સ્થાને એની જ મુરત તો સ્થાપિત છે...

અને...

પ્રથમ એનું સ્મરણ કર્યા વિના આજ દિન સુધી મેં કોઈ કામ પણ ક્યાં કર્યું છે...!!!

@ અલ્કેશ ચાવડા 'અનુરાગ'

Gujarati Whatsapp-Status by Alkesh Chavda Anurag : 111042667
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now