માં એક લાગણી નો દરીયો હોય છે. જેમા કયારેય લાગણી પૂરી નથી થતી.દિકરા સાથે અતૂટ પે્મ અને માં ના વાહલ જેને આપણે વયકત ના કરી શકયે. તે આનંદ ની અનુભુતી કરવા ભગવાન કૃષણ ને પણ ધરતી પર અવતાર લેવાે પડયો હતો. ભગવાન કૃષણ પણ માં ને તેઓ કરતા પણ ઊચૂ સથાન અાપતા હતા. હૂ મારા માં ને ખૂબજ પે્મ કરતાે હતો.તેઓ મારી દૂનિયા હતા. મને મારા માં ખૂબજ વાહલા હતા. તેઓ મને ખૂબજ વાહલ અને પે્મ કરતા પણ કૂદરત લીલા નીરલી છે.મારા માં એટલા સારા હતા.તેઓ ને તેમની પાસે સવૅગ મા બોલાવી લીઘા. માં હૂ તમને ખૂબજ યાદ કરૂ છૂ.