મિલન ના અહેસાસ ની રાત્રી...
અહેસાસભર્યા પ્રેમની શુભ સવાર...
કેટલી સરસ મુલાકાત હતી..
તેના ને મારા સંબંધોની શરૂઆત હતી..
મેં અચાનક પૂછી લીધું તેને ...
એના જવાબની રજૂઆત હતી...
કોણ જાણે શું હતું️ આ પણ..
હરણની મૃગજળ સાથે મુલાકાત હતી...
આ પ્રેમ️ ભરી દુનિયામાં જાણે..
કૃષ્ણ અને રાધા ની પહેલી️ વાત હતી...
હાસ્ય વિના નથી સર્જાતું કોઈના ગાલ પર ખંજન
આતો પહેલા️ પ્રેમની પહેલી સોગાદ હતી..