તું ડગ ભરવાની હિમ્મત કર,
હું ઉતારતા ઢાળ જેવો છું ,
મનાવી લે મને,
હું નાના બાળ જેવો છું ,
અને આ દરિયા ની ઊંડાઈઓ
માપવાનું છોડી દે,
મારા મન માં ઉત્તર,
હું સાતમા પાતાળ જેવો છું
ખલિલ ધનતેજવી

Gujarati Shayri by bharat vinzuda : 111042002

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now