Gujarati Quote in Blog by Namrata Kansara

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રુઢિઓ, પરંપરાઓ, માન્યતાઓ…. આ બધું જો એક જ લઢણમાં ગતિ કરતું હોય શ્રદ્ધાના નામે, તો એ ક્યારે અંધશ્રદ્ધા બની જાય તે આપણને ખબર જ નથી રહેતી. નહિ? અને પછી આપણે તેને (તે વ્હેમ) ને બીજા પર થોપવાની, અને સમજ-અણસમજના ચક્રમાં ગોથા ખાતાં-ખાતાં.. આપણી જડસુ વિચારસરણીને વળગી રહીને સમજદાર બનવાની તજવીજ કરીએ છીએ, કે વ્યવહારુ બનવાની કોશિશ કરીએ છીએ.. નહિ…?

પણ આપણે માણસ બનવાની કોશિશ કેમ નથી કરતાં…?

આ આપણી શિથિલ વ્યવહારુ બુદ્ધિની પેદાશ છે… કે આપણે આપણી કહેવાતી સમજદારીને જ વળગી રહેવા માંગીએ છીએ…!!!

©નમ્રતા કંસારા

Gujarati Blog by Namrata Kansara : 111041812
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now