Dedicated to my dear brother and his crush Pihu...

મળી નજરો થી નજર ગરબે રમતા રાસ...
નજરોથી ઉતરયા હૈયે બન્યા તમેે ખાસ...!

બંધ કરુ નયનને માણુ તમારી સુવાસ...
વાટ જોવુ પૂનમની રમો ફરી સાથે રાસ...!

Gujarati Shayri by Bhavesh : 111040758
Bhavesh 8 year ago

vah jagrutbhai ne, apne jai bholanath

Ssndeep 8 year ago

જોરદાર

Ravina 8 year ago

વાહ.. આભાર હરિ...

jagrut Patel pij 8 year ago

શુભ રાત્રી ટીયા

jagrut Patel pij 8 year ago

ક્રિષ્ના વાળી ..ક્રિષા કે ક્રિષા

Tiya 8 year ago

GN SD jagrut ...jsk

હરિ... 8 year ago

by...by...ho...s.d....

હરિ... 8 year ago

hu pn nhi piti cha...pn aato di mate 6e...jp...tara mate nai...ho....ok...sui jaa...gn...jai shree "krishnaaa...."

jagrut Patel pij 8 year ago

ચલો બાય મળીએ કાલે ...

jagrut Patel pij 8 year ago

હા હો તું પી લે મારે નહીં પીવાની ...

jagrut Patel pij 8 year ago

એય બિલાડી જ છે બીજી ...નહીં મુકે જોજે

HINA DASA 8 year ago

હાહાહા બાકી સખી ડરી જશે

Ravina 8 year ago

કઈ વાંધો નહિ... જેને બતાયો એને.. હરિ ચા પીવડાવ.... આ dp બદલ ને ચા મુક

HINA DASA 8 year ago

કઈ નહિ હમણાં કામ બહુ રહે છે so

jagrut Patel pij 8 year ago

હિના તે કયું નય mb કેમ ડિલીટ કર્યું તું ..

jagrut Patel pij 8 year ago

હા બસ એવી જ છે ..

હરિ... 8 year ago

hu 6u j...jo mara dp ma....??

jagrut Patel pij 8 year ago

બિલાડી તું કાળી

હરિ... 8 year ago

me badha ne nhi Batayo ho...badha online ata to joyo.....

jagrut Patel pij 8 year ago

રવિના આ હરિ એ કયું તું ..એટલે જ ફોટો એને એકલી ને જ બતાયો તો ..એણે જ બધાને બતાયો હો ..

હરિ... 8 year ago

ha..but radha same to tu kado j 6e....hahaha

હરિ... 8 year ago

ha..rv di...bolo ne...

HINA DASA 8 year ago

હાહાહા ના જાગૃત પણ તું કામણગારો છે તો....અમને તો લાગે છે હવે પેલી ને લાગે તો માની જઈએ

jagrut Patel pij 8 year ago

હા અવે તુંય ચાલુ થઈ જા ...

HINA DASA 8 year ago

હાહાહા હરિતા મારે પણ એ જ કહેવું હતું

jagrut Patel pij 8 year ago

આને લઈ જાવ લા કોઈ ..ક્યાંરની કાળો કાળો કરે છે ..ખબર નહીં કાળો તો કાનો હતો ..

Ravina 8 year ago

ઓહો.. હરિ વ્હાલી એક વાત કવ માનીશ!

હરિ... 8 year ago

gori radha ne kado kan....@jp....hahaha

Ravina 8 year ago

હાહા.. જાગૃત.. ચહેરો જોઈ ને શુ કરીશું અમે! દિલ થી ગમે એટલે બસ...

jagrut Patel pij 8 year ago

ઓહો એવું ..લે તો અમે કેવા છે હે ..

HINA DASA 8 year ago

હાહો સખી જાગૃત તારા કરતા તો સરસ જ છે

jagrut Patel pij 8 year ago

હા પણ આપણે બધાં તો mb માં જ કનેક્ટ છીએ તો બીજે ક્યાં બતાવું

Ravina 8 year ago

બાકી તારી પસંદ પર અમને ભરોસો હોય જ.. વગર pic જોયે પાસ...હાહા... કેમ સખી?

HINA DASA 8 year ago

નહિ મુકવા ચાલ મેં એક જોઈ લીધો છે મસ્ત છે

jagrut Patel pij 8 year ago

તો શું કરું ..બોલ

Ravina 8 year ago

અરે હિના mb પર નહિ યાર.. અહીં આપણા સિવાય ઘણા છે એટલે...

HINA DASA 8 year ago

લે સખી આપણે સરખું જ વિચાર્યું બોલ

HINA DASA 8 year ago

આમ તો મારે કહેવું ન જોઈએ કે કોઈ છોકરી ના ફોટા મુક પણ તને ગમે છે એટલે મૂકી દે બાકી કોઈને પૂછયા વગર એના ફોટા સેર કરવા સારું ન કહેવાય

jagrut Patel pij 8 year ago

હિના ...જો રવિના શું કે છે ..

jagrut Patel pij 8 year ago

હા હો એક મિનિટ ..

Ravina 8 year ago

ના હો એની મરજી વગર એના pic ના મુકાય @જાગૃત...

HINA DASA 8 year ago

બધા મુક ફરી ચાલ

jagrut Patel pij 8 year ago

અરે મેં ટોટલ ચાર ફોટા મૂક્યાં તા વારાફરતી ..એણે કયો બતાયો તો

હરિ... 8 year ago

ha...jp..ave to muk pa6i post...have to tu happy 6e ne....

jagrut Patel pij 8 year ago

અરે એ વખતે ..મગજ પર રાક્ષસ હાવી હતો એટલે

HINA DASA 8 year ago

લે કેમ મુક ફરી

HINA DASA 8 year ago

તારા dp માં હતો એ બીજો હોય તો મોકલ મન ભરીને જોઈ લઉં

jagrut Patel pij 8 year ago

થેંક્યુ હો ...

હરિ... 8 year ago

hina di..ena mate to post pn muki ti pn delet kari didhi..jp e....

HINA DASA 8 year ago

મસ્ત નામ છે...... આમ જ ખુશ રહે યાર...

jagrut Patel pij 8 year ago

કયો ફોટો બતાયો એણે તને ..

HINA DASA 8 year ago

સારું પણ આજે તો કવિરાજ ફુલફોમ માં આવી ગયા છે

jagrut Patel pij 8 year ago

કેમ mb ડિલીટ માર્યું તું હિના ...

jagrut Patel pij 8 year ago

ક્રિષ્ના ..નામ છે

jagrut Patel pij 8 year ago

મેં તો કયું તું પણ ..હું સ્યોર જ નતો એ વખતે...અને ફોટો તને હું જ બતાવાનો હતો ..એટલે

HINA DASA 8 year ago

નામ શું છે એ તો કહે

HINA DASA 8 year ago

હા તો હું એટલે જ આવી બાકી તો mb ડીલીટ મારી દીધું હતું હો એને કઈ કહેતો નહીં આજે તો તું વાંકમાં છે કેમ આટલા દિવસ કહ્યું નહિ હે

હરિ... 8 year ago

oho....na...hoy...jo to...6th sence nai...mani gya....ho..tamne to....@jp

jagrut Patel pij 8 year ago

અરે હરિ મેં તો ...ક્રિષા જ વિચાર્યું તું ..

jagrut Patel pij 8 year ago

શેફાલી એ મોકલ્યો એમ ...આવા દે એને ..

HINA DASA 8 year ago

શેફાલી એ ss મોકલ્યો હતો એટલે જ મારે આવવું પડ્યું

હરિ... 8 year ago

tu om nu nam kem ripit kre...tiya e vachyu...tu e k mane k ene tu kya nam thi bolavse....?? @jp

HINA DASA 8 year ago

હાહાહા ભાવેશ મેં ક્યારે આંતક મચાવ્યો છે બોલો

jagrut Patel pij 8 year ago

તે ક્યારે જોઈ હિના ..

Tiya 8 year ago

mast name che ...

jagrut Patel pij 8 year ago

ઓમ નામ છે એનું ટીયા ..

Bhavesh 8 year ago

to mummy na gun apnavej hina

jagrut Patel pij 8 year ago

એક મિનિટ હો હિના ..

HINA DASA 8 year ago

જાગૃત મેં જોય લીધી છે મસ્ત છે

Tiya 8 year ago

didu su name che ?? cuty nu ...

હરિ... 8 year ago

hahaha....cute aatnakvadi....

HINA DASA 8 year ago

હરિતા ખાલી dp જ ક્યૂટ છે બાકી તો આતંકવાદી છે

jagrut Patel pij 8 year ago

હા જો હિના એ નહીં જોય હજુ નય

HINA DASA 8 year ago

હવે જાગૃતે પસંદ કરી હોય એટલે જોવાપણું જ ન હોય આપને તો ગમી જાગૃત બોલ પૂનમ ના ગોળધાણા ખઇ લઈએ ચાલ હું આવીશ સાથે

હરિ... 8 year ago

hina di...tamaru dp bov j cute 6e....

jagrut Patel pij 8 year ago

બહુ બધા નામ ..વિચાર્યા છે હો

હરિ... 8 year ago

jp...hina di....ne pic to batav.....

હરિ... 8 year ago

jp...tane kayu nam game...e to k tu su ke se...ene....??

HINA DASA 8 year ago

સાચું ભાવેશ કવિરાજ તો ગયા હાથમાંથી....@ ટીયા તો વાંધો નહિ બાકી હવે જાગૃત નું નક્કી નહિ અત્યાર સુધી માં તો કેટલાય નામ વિચારી લીધા હશે

jagrut Patel pij 8 year ago

હું તો અહીંયા જ હતો ..પણ મગજ ત્યા હતું ...ટીયા તને ગમે એ કેજે હો

Tiya 8 year ago

hahah hinu di ... piyu di a name apyu che ....

Bhavesh 8 year ago

hase hina , kaviraj na dimag na dvar hamna bandh chhe

HINA DASA 8 year ago

હું તો પછી જવાબ આપીશ પેલા તો તું કહે પાંચમા નોરતા પછી છેક હવે બોલે છે

HINA DASA 8 year ago

લે બોલ નામ તો તે રાખ્યું જાગૃત કે સાચે એ જ છે ક્યાંય તું એની ફોઈ ન બની જતો

Tiya 8 year ago

have krishna kehvanu ke pihu he ... jagrut

jagrut Patel pij 8 year ago

ચલને અવે સૌથી પહેલાં તને જ કયું તું ...અને ક્યારનું તને અહીં આવાનું ... એટલું બધું શું કામ હોય ..હે બોલ

હરિ... 8 year ago

hina di...aato krishna ji ne j lai aaya...bolo...

HINA DASA 8 year ago

લો બોલો અહીં તો વરરાજા ઘોડે ચડી ગયા ને અમને તો જાણ પણ નહીં કરતા કલિયુગ છે કલિયુગ... નવી કવિતા હોય તો દશ વખત કહે કે વાંચો હવે તો ભૂલી પણ ગયા મહાશય

jagrut Patel pij 8 year ago

કયું ફરી ..સારું તો શું કે છે એ

Shefali 8 year ago

આવે છે હમણાં...કીધું ફરી

હરિ... 8 year ago

krishna saru 6e..but...kal vari vato yaad aavi jaay...krishnaaa thi...hahaha

jagrut Patel pij 8 year ago

બને જ નહીં ..એ બિઝી હોય તોય આયા વગર રહે જ નહીં ... તે ક્યારે કયું એને

Shefali 8 year ago

kidhu j che...busy hshe

jagrut Patel pij 8 year ago

તને ફાવે એ કે જે ...

હરિ... 8 year ago

aapde radha sathe vAdhare bane 6e...

jagrut Patel pij 8 year ago

અરે હિના દેખાય નહીં હજુ ..શેફાલી એને કયું તું કે નય

હરિ... 8 year ago

hu to radha j kais...ho...no pihu no krishna...ok...jp..

jagrut Patel pij 8 year ago

આપડી પાર્ટી ફિક્સ જ છે ..બુધવારે જવાબ આવે એટલે ..

Komal Chovatiya 8 year ago

hu return apis , tu pela api de......

jagrut Patel pij 8 year ago

ઓહો એની પાર્ટી એમ કેને ...મને એમ કે તું પાર્ટી આપવાની છે ...હાહાહ

Komal Chovatiya 8 year ago

chalo hve jp nu jk thy gyu.....haha...

jagrut Patel pij 8 year ago

હા હો ક્રિષ્ના ..એ જ રાધા

Komal Chovatiya 8 year ago

party nu nam pdyu etle tu j gum thy gyo....jp

Shefali 8 year ago

Krishna...wah...

હરિ... 8 year ago

oho....to to..gori radha ne kado kaan...sachu ne.....radha e j krishna ne krishna e j radha...

jagrut Patel pij 8 year ago

હવે ગુમ થઈ ગયા બધા .હે હરિ

jagrut Patel pij 8 year ago

ક્રિષ્ના ..

હરિ... 8 year ago

ha..bhabhi nu nam janva ma kone utVad na hoy...

Bhavesh 8 year ago

mane pan , pan ame kahisu to pihuj ho

jagrut Patel pij 8 year ago

બહુ ઉતાવળ તારે જાણવામાં

હરિ... 8 year ago

su nam 6e...jaldi bol...jp

jagrut Patel pij 8 year ago

અરે એમાં શું નામ જ જાણવા ગયો તો ...

Bhavesh 8 year ago

ek kc ne bija tame etleહાહાહા gotala na thay etle

Bhavesh 8 year ago

abhar komalji2

હરિ... 8 year ago

ha...ho..nai to pihu na chakkar ma e pn bhuli jaay....hahhaha

Komal Chovatiya 8 year ago

saru ene potanu nam to yad chhe.....haha....

હરિ... 8 year ago

hahaha....tq...ho...but aapde kai kri nai skiye...ama to ene j karvu padse.....aa jp ne to enu nam pn nai khabr bol...ek j gam ma re 6e to pn....

Komal Chovatiya 8 year ago

tne khbr ......jp j for jagrut , p for pihu haha...

jagrut Patel pij 8 year ago

હું ૧૦ મિનિટમાં આયો ...

Shefali 8 year ago

ha ho Hina ne khi didhu..@ jagrut

હરિ... 8 year ago

@k.c. pu6o pu6o..maja aavse....ho...tamne pn...aapde badha e party ma javanu 6e.....punam na divase....jp ne tya..

Komal Chovatiya 8 year ago

@hari tara jevi di bdhane mle......full suporter ho....

jagrut Patel pij 8 year ago

શેની પાર્ટી હે ..

હરિ... 8 year ago

ha...to hu to evu j kru....je mane tension aape ene hu aapi dav...hahaha

Komal Chovatiya 8 year ago

@jp su chhe aa bdhu???.....party apvi pdse ho.....

jagrut Patel pij 8 year ago

હા હો એ તો છે ને રેવાની જ છે ...

હરિ... 8 year ago

hina di...aaje to mane kyay dekhaya j nhi..

હરિ... 8 year ago

tanme jene malvya ene aa badhu tension aapi dene...tu re moj ma.....ma bhavani 6ene....

jagrut Patel pij 8 year ago

હિના ને કોઇએ કયું કે નહીં ...

jagrut Patel pij 8 year ago

કોશિશ તો એ જ છે ..

હરિ... 8 year ago

tensan na le ne..

jagrut Patel pij 8 year ago

આશા તો મનેય છે ..એની ..ને થોડું ટેન્શન હોત છે ...

હરિ... 8 year ago

na...ave mare nhi hasvu....ho...ave to tu good news aape tare j hasis...

jagrut Patel pij 8 year ago

અરે ના ના ...તું બસ હસતી રે ને અમને બધાને હસાવતી રહે હો ...

હરિ... 8 year ago

kem na hasu...he...?? ? le... bas...

jagrut Patel pij 8 year ago

તને બહુ હસવું આવે ..હે

હરિ... 8 year ago

ha...ho...khabar 6e...jagrut jagrut j 6e....

jagrut Patel pij 8 year ago

ના હો અત્યારે તો જાગુ જ છું ..

હરિ... 8 year ago

na...aato m j...pu6u...ahiya 6e k sapna jova ma khovayo 6e....etle...?

jagrut Patel pij 8 year ago

હા બોલ કામ છે ..કશું ..?

Bhavesh 8 year ago

risata avdyuj nathi ben

હરિ... 8 year ago

jp...tu 6e...??ahiya...

Bhavesh 8 year ago

abhar hari, komalji

Komal Chovatiya 8 year ago

wah.....bhaveshbhai

p 8 year ago

pn bhaveshbhai a ben yhi risaya chho k shu ?

jagrut Patel pij 8 year ago

હા હો હરિ ..એ જ નામ રાખ્યું ..

હરિ... 8 year ago

oho...nam pihu 6e...hee....hahaha

હરિ... 8 year ago

wahh...kavi wahh....

Bhavesh 8 year ago

abhar ben ha ho khas vat chhe , abhar rohitbhai

ધબકાર... 8 year ago

ખુબ સરસ....

p 8 year ago

vah vah bhai su vat chhe he ...

Bhavesh 8 year ago

ne double abhar jp

Bhavesh 8 year ago

abhar shefaliji, tiya,abhi , દંડધારી mojma bhulay gayu

Bhavesh 8 year ago

ha ho પરિવારે namkaran કર્યુ, pan mithai પૂનમના દિવસે

Ravina 8 year ago

ઓહો.. જાગુ ને ગમી પીહુ...વાહ વાહ

Bhavesh 8 year ago

e બહાને thase લાગણીઓનો વિકાસ

Shefali 8 year ago

દૂધ પૌવા મળશે?

jagrut Patel pij 8 year ago

જમીને મળું

jagrut Patel pij 8 year ago

તો આવી જજો ટાઈમ સર ૮ વાગે ...

Abhi 8 year ago

અરે ભલે હેરાન થવું ખાસ.. તો પણ અમે માણીશું તારો એહેસાસ.. @જગ્ગા

jagrut Patel pij 8 year ago

જો જો અમારું વંટોળ ..તમને બહુ હેરાન કરે ના ખાસ..

Shefali 8 year ago

અમે પણ માણીશું એ તારો ખાસ એહસાસ...

Bhavesh 8 year ago

hase damrio aspas, toy ame josu khas khas

Abhi 8 year ago

વાહ @ભાવુભાઈઈઈ ???

jagrut Patel pij 8 year ago

આસપાસ બહુ ના રહેતા ..ધૂળ ની ડમરીઓ હસે આસપાસ ..

Shefali 8 year ago

ફરી તમે રમશો રાસ...જાણે રાધા સંગ કૃષ્ણ નો રચાશે સજોગ ખાસ...

Bhavesh 8 year ago

ramso tame ras, ame hasu aspas

jagrut Patel pij 8 year ago

વાહહ વાહહ ...ફરીથી અમે જરૂર રમીશુ રાસ ..હો

Tiya 8 year ago

wah wah bhaveshbhai mast ....

Shefali 8 year ago

વાહ વાહ...એ નજરો થી ઘાયલ thayi ગયા આપડા કવિરાજ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now