The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
નીતરતી આંખોમાં એ એકલતાનું રણ દેખાય છે.... જરા મોટેથી બોલો.... મને સન્નાટો હૃદયનો સંભળાય છે....
waah.
wah...di
wahh...mast...@simmi di.....aa sannato to khusi o aavna edhan no 6e...
@tiya...હા મેં જોયું બધી પોસ્ટ ફર્યો ક્યાય ના મળ્યા...
rakhya che rohitbhai tame na bhulav ho ...
@tiya...મારા માટે કેમ આજે ના રાખ્યા...
ખુબ સરસ....આ સન્નાટો હ્રદય નો સંભળાતો રહેશે ત્યાં સુધી...આપણા મનના એકાંતમાં લાગણીઓના ઉભરા ના ઉભરાઈ ના જાય ત્યાં સુધી...
હા હા પધારો..... અતિથિ દેવો ભવઃ ??
ઓહ એવું. તો આજે રાત્રે સપનામાં ફાઈનલ
chalo niravbhai .... mara di che jordar swagat karse ....
haha seem...bahu famous jgya e taru ghar che ho...
ચાલ ટિયા આપણે બંને જઈએ અને ખાઈ આવીએ.. જોઈએ તમારા દી કેવુ સ્વાગત કરે છે
હું પૃથ્વીવાસી છું... તમે ઉભા છો ત્યાંથી રાઈટ પછી લેફ્ટ અને રાઈટ ઓપોઝિટ માં એક નાની સરખી ઝૂંપડી એ મારું ઘર..... થેંક્સ શેફુ....☺
di mare pan khavi che ratlami sev ....
vah...mast
Khai gaya ne
Addresh aapo. hu aaj free j chu. aavi ne khai jav.
મારા ઘરે મારા હાથમાં જ છે... આવો ને ખાઈ લો.....
ક્યાં છે ?
Lavo.khai lai
લો રતલામી સેવ ખાઈ લો.......
2 જ બહુ છે એમ પણ રસગુલ્લા માં વધુ ગળ્યું મોઢું થઈ ગયું છે..કઈક તીખું જોઈશે હવે
લો ગુલાબજાંબુ..... કેટલા મુકું 2 કે 4.....
આઉમ આઉમ આઉમ
a layo rasgulla moma mukyu .... have khai lo ...
આઆઆઆઆઆ
ના હો આઈ લવ શેરિંગ.... મોં ખોલો ચલો.... હું મુકું ગુલાબજાંબુ ને ટિયું મૂકે રસગુલ્લા....☺
તો મારા વતી તમે જ ખાઈ લો.. પહોંચી જશે મારા સુધી
નથી પત્યું સ્ટોર કરી રાખ્યું છે.....
na હજુ ઘણા ને આપવાના બાકી છે
પતી ગયા પછી ???
આવો નીરવભાઈ તમે પણ ખાઇ લેજો ...
મને કોઈ યાદ પણ નથી કરતું ...?
na vadhe.... bija ni dish khai jav cho
સારું સારું તો અમે ખાઈ લેસુ....
are vadhse
reva dayo jd to vadhse j nai ...
હા તું પહેલા ધરાઈ ને ખાઈ લે ખૂટે તો કેજે....
hahah didi patla thai gaya cho atle khai lo .... pachi jd sukl lakadi kese apne banne ne ....
hu dharai jais etle aapis hahahah
તું મને જાડી કરી દઈશ ટિયું..... એ પણ ગોળમટોળ.....
વઆાઆઆઊઊઊ
di hu galabjambu ne rasgulla lavi khai lejo ....
એ હજી શીખે છે.... ટિયું આપસે એ જ આપસે એ પણ સામે થી યાદ કરીને..... હમણાં એકલો જ તો મોજ કરી લેવા દે.....
aatli badhi tarif nai karo bija badha ne khotu lagse
to saru layo jd ....@ pan di tamaro shishy eklo khai che bolo share karta pan nathi avdtu ...
ટિયું જય ઓલરાઉન્ડર છે મારો શિષ્ય no. 1 છે......
bhale thatu medicine lai aavis
huh ekla ekla khai tene galpachola thai ....
koi ne kai n mle
dur padi jai n avai tamare hahahhajah
badha kam avde che ?? jd @ cutless mane pan apjo ho .. ne penda pan ....
સરસ એ પણ મને ભાવે જ.... કાલે તો શિરો હશે મને ભૂલતો નય બોલાવજો.... હુંય અતિથિ બની જઈશ.....
kapda pan karis ho
aaje nai kale hse aaje to rajkot na penda hse... hmna cuttless lavse
hahah vasan pan saf karva ho ...
ભેળપુરી ખાવું હોય તો આવી જાઓ....
વાહ તો આજે સ્વીટ હશે કેમ જય..... મને થોડું આપજે
ha ho tia kachara pota karis ho..hajaja
emay upar thi ghare athiti aavya che to sona ma sugandh bhadi gai che
ghare jd kam karva jai ??
khavanu pela to ho
*રેસ્ટ....
Haha. tem j hoy ne
જે કામ માં તને ટેસ્ટ મળે એ કરવાનું... મુવી જોવા જવાનું ફ્રેન્ડ સાથે રખડવા જમવા પછી સુવાનું તો ખરા ને.....
saras
સરસ તો તો.... ન સંભળાય તો કહેજો કોઈને..... એમને કાનનું મશીન લગાવી દઈશું....
વાહહ વાહહ... બહુ જોરથી સંભળાય છે...
ghare kai rest karva thodu jau chhu
rate 1 vagye pahochis ghare
ઓહઃ.... ઘરે જઈ રેસ્ટ કર ને સુઈ જજે.....હો.....
mast didi ...
aaje 2nd pachhi aaje j ghare jais kale rja pachhi nyt pachhi 1st
એમ સરસ તારે..... કઈ શિફ્ટ ચાલે હમણાં.....
na ho tme mara guru e guru
હા પણ હવે ક્યાં કોઈને ગુરુ ની ગરજ સાલે છે...... પોતે જ શિષ્ય ને પોતે જ ગુરુ.....
na ho guru tme j
શિષ્ય મારો લાગે કે ગુરુ બનવાની તૈયારી માં જ છે.....
waaah
તારા વગરની સાંજ છે; ને સન્નાટાનો શોર... અંતરમાં ઉનાળો; ને આંખે ચોમાસુ ઘનઘોર...!!! khali sayri j che ho guruji
એકલતાના રણ મા સન્નાટો હ્રદય નો ... !!! .... ગઝબ
વાહ ???
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser