ફરી લાગણી આજ રાજી થઈ છે
ઝખમની ગઝલ એક સાજી થઈ છે
નથી વાહ-વાહ અમસ્તા મળી કે
ઘણા યે દરદની હરાજી થઈ છે.

Gujarati Shayri by guddy : 111039249
Dev Devdas 8 year ago

मैडम दिल को छू जाने वाले अल्फ़ाज़

Maylu 8 year ago

saras ..guddy ...

Shefali 8 year ago

વાહ...મસ્ત

ધબકાર... 8 year ago

ખુબ સરસ...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now