''સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઉઘલતી મ્હાલે.
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે......''
One of the most wonderful poems I have ever read...thanks a lot to the person who shared this ...I have no words for the unknown poet who wrote it...ever single word itself is a sad poetry of every father departing from his beloved daughter at the time of 'Kanya viday'....
This is just a paltry (નિરર્થક) try to pay a tribute to that unknown poet....!
દિલથી સલામ એ અજ્ઞાત કવિને
મોતી ઝર્યાં છે જે દિલને દ્રવીને...
તારીફ માટે ન શબ્દો જડે છે..જાણે
દર્દ દીવો બનીને હરાવે રવિને ....