કોઈ સમય નેં ખર્ચે છે.. કોઈ સમય ફાળવે છે.. કોઈ સમય નેં વેડફે છે.. કોઈ સમયને વાપરે છેં.. બીજા માટે સમય ખર્ચી શકાય.. સૌનાં માટે સમય ફાળવી શકાય.. ખોટી દેખાડાવૃત્તિ માં સમય વેડફી દેવાય.. અનેં લક્ષ્ય માટે કામ કરવામાં સમય વાપરી શકાય.. સમય નેં ફાળવી નેં જો વાપરવા માં આવે નેં તો જીવન સફળ અનેં સાર્થક બની જાય.. મિત્રો આપ સૌનો મત જાણવા માં મનેં આનંદ થશે.. મીસ મીરાં..