બનવું તો હતું મારે તારા બધા જ
સુખ દુઃખ ના સંગી...

પણ અફસોસ કે માત્ર તારા દુઃખ નું કારણ બની ને રહી ગઈ...!!!

ભીતર તો મારા પણ એ જ અગન છે,
જે દઝાડી રહી છે તને...

એટલેજ ! તારી દવા બનવું હતું ને જખમ બની ને રહી ગઈ...!!!

Gujarati Shayri by Shefali : 111037937
Ssndeep 8 year ago

એએએએએએએ ભમ્મર રે રંગ ડોલરીયો ... એએએએએ હાલોઓઓઓ

Shefali 8 year ago

આભાર કેતન જી...

Ketan 8 year ago

વાહહહ સેલ્ફીજી વાહહ

Ssndeep 8 year ago

હાલો હવે ગરબે ...

Shefali 8 year ago

thnx @ સંદીપ

Ssndeep 8 year ago

બાકી પોષ્ટ જોરદાર લખી છે .... દવા બનતા જખ્મ બની જવાયુ ... વાહહહહહ

Bhavesh 8 year ago

hu to jai avyo ben kalej, venus medam kon chhe?

Shefali 8 year ago

hahaha..સંદીપ

Ssndeep 8 year ago

ના હો , ગયા વરસે ગયેલો એક બે હાથ પગ તોડ્યા તો ઈ લોકો એ બ્લેક લિસ્ટ કરી દીધો રમવા તો ઠીક હવે તો જોવા પણ નૈ આવવા દે મને ....

p 8 year ago

tamare joi chhe a kyo ne bhai ...?

p 8 year ago

na sanje ho

Ssndeep 8 year ago

હા , સીધીલીટી ની પ્રવૃત્તિ

Ssndeep 8 year ago

સવારે હે ... ?

Shefali 8 year ago

ha bus aapdi પ્રવૃત્તિ કોઈ ને નડવી ના જોઈ ઍ

p 8 year ago

6 to 10 na bhai

Ssndeep 8 year ago

zeeશેફાલીजी , એમ જ जीवाय છે Ahi

Shefali 8 year ago

ha સંદીપ...સાચી વાત ગમતી પ્રવૃત્તિ કરવાની

Ssndeep 8 year ago

બસ એમ જ હો ... અપની ધુન મે મસ્ત ... બાકી સબ ઠીક હૈ

Bhavesh 8 year ago

ben kaya time na malya?

Shefali 8 year ago

ha hu savar ni piyu ni comment ni raah joti hti

Bhavesh 8 year ago

vahhh hajri have complete thay ben

Shefali 8 year ago

પિયુ...રવિના ની પોસ્ટ પર આવો

p 8 year ago

bhai mane pass madi gaya ho badha day na

Shefali 8 year ago

હાજરી પુરાવી ને ફટાફટ ભાગે જ છે બધા...

jagrut Patel pij 8 year ago

બસ કાલની ઉંઘ ને આજની તૈયારી કરતાં હશે ..

Bhavesh 8 year ago

na na em to jage chhe badha , hajari badha puravi gaya chhe

Shefali 8 year ago

ha evu j lage che...ke pachi kaal raat ni ungh pan Puri karta hoy

Bhavesh 8 year ago

aje badha jakdi kam patavi garba ramvani tyari ma chhe

Shefali 8 year ago

hahaha...Bhavesh ji...MB Kem aatlu shan't che?

Bhavesh 8 year ago

to baravar baki shefaliji nortama holi ni aag na લગાડોહાહાહા

Shefali 8 year ago

hmm...bolo સંદીપ...કેમ છો?

Shefali 8 year ago

@ jagrut ... e to khabar nai kaun bchi gayu....@ Bhavesh ji aato અલ્કેશ ની પોસ્ટ ના reply ni me કરેલી comment hti...

Tiya 8 year ago

wah mast shefali didi ....

Bhavesh 8 year ago

apna banneno jagrutbhai

jagrut Patel pij 8 year ago

જવાબ ના આલ્યો હજુ તે

Shefali 8 year ago

@ Bhavesh Bhavu...Kash....

Shefali 8 year ago

thnx @ Mayu and @ Hir

Shefali 8 year ago

@સંદીપ ...સાચી વાત

Bhavesh “Bhavu” Jethloja 8 year ago

kaash aa e bhi vanchta hot ?

Heer Ahir 8 year ago

vah srs shefudi

Maylu 8 year ago

srs ...@ shefali dii ...

Ssndeep 8 year ago

... એમ મનોરથ પુરા થતા હોતે તો દખ જ ક્યા હતુ ... !!!

Shefali 8 year ago

thnx @Komal and @Ronak

Shefali 8 year ago

superb...@Anil

Shefali 8 year ago

આભાર @ ભાવેશ જી and @ jasminbhai

Shefali 8 year ago

hahaja@ jagrut

Ronak Sorathiya 8 year ago

wah wah kya baat hain

Anil 8 year ago

અંતર થી યાદ કરીને એક વાર મળી લેજો, હયાતી નહિ હોય ત્યારે યાદ કરીને શું કરશો? હેત ની ભરતી આવીને ચાલી જશે,,,, પછી કિનારે છીપલાં વીણી ને શું કરશો..??

Jasmin Humbal 8 year ago

અતિ સુંદર રચના

Bhavesh 8 year ago

norata chale chhe ne holi type rachna??

jagrut Patel pij 8 year ago

ઓહોહો માથે પડી ને રહી ગઈ એવું જ કંઈક ને ...

હરિ... 8 year ago

oh..to...saru 6e..hahaha...

Shefali 8 year ago

એ હરી એવું કંઈ નથી હો...

Shefali 8 year ago

thnx જાગૃતિ જી...પણ એવું કંઈ જ નથી

Shefali 8 year ago

આભાર રોહિત...

હરિ... 8 year ago

ha...sachi vat..evu pn hoii e sake...@jagruti ji...

jagruti rathod 8 year ago

વાંચનાર ની વાહ કદાચ લખનાર ની આહ હોઇ શકે

ધબકાર... 8 year ago

ખુબ સરસ...osm...

હરિ... 8 year ago

wahh...di...bov j saras....

Shefali 8 year ago

thnx...શુભ પ્રભાત

Alkesh Chavda Anurag 8 year ago

વાહ અતિસુંદર... પ્રિયતમની વ્યથા... શુભ પ્રભાત...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now