મળે જો કદી સમય તો...
બંધ કરી આંખો...
ખુદ તમારા આત્માનો અવાજ સાંભળજો...
મને છે વિશ્વાસ એ ખોટું નહિ બોલે...કે...
'...કોઈ છે જે તમને એના ખુદથી પણ અધિક સ્નેહ કરે છે...
...તમે પોતે નથી કરતા મારી જેટલી એટલી તમારી પરવાહ એ કરે છે...
...તમારી દરેક વાતમાં સદા એ સંમત હોય છે...
...તમારી દરેક બાબત એને એટલી પ્રિય છે કે એનાથી અધિક એને મન પ્રિય કાંઇ નથી...'
અને એટલે સુધી કે...
'...એને તો તમને ખુદ એના જીવનમાં ઈશ્વરનો દરજ્જો આપી દીધો છે...'
@ અલ્કેશ ચાવડા 'અનુરાગ'