Why do people go to temple?

...to find the answer of the questions which they can not find in the google...


#cp

Gujarati Whatsapp-Status by Shefali : 111036987
Ssndeep 8 year ago

જૈન ધર્મ ના દર્શન બાબત એક આર્ટીકલ હતો , સર્ચ કરી ધ્યાનમાં આવે એટલે કરુ ...

Tiya 8 year ago

Sandeep bhai evu Lage to ૨ post karo ...ek ma na Ave to ...

Shefali 8 year ago

post mukva mate + tyantouch karo...etle khyal આવશે

Ssndeep 8 year ago

ભૈ હમજ નથ પડતી એટલે જ તો પુછ્યું .... બટ આઈ વિલ ટ્રાય

Shefali 8 year ago

સંદીપ તમે એ આર્ટિકલ ને પોસ્ટ રૂપે પણ મૂકી શકો...

Shefali 8 year ago

ha ...aavo Ketan ji...જોડાવ

Ssndeep 8 year ago

માનવધર્મ કો લોક કીયા જાય .... @શેફાલી@રવિના@ટીયા

Tiya 8 year ago

ha ravina didi sachi vat ... hu pan e j manu Chu ...and ek સરખું હોય બધા માં ખાલી કેહવાની રીત અલગ હોઈ ...

Shefali 8 year ago

સંદીપ...હિન્દુ ધર્મ...સનાતન ધર્મ અને જૈન anadi ધર્મ ..બહુ ફેર તો મને પણ નથી ખબર

Ketan 8 year ago

વાહહ સરસ મજાની જ્ઞાન ની વાતો ચાલે છે...

Ssndeep 8 year ago

એમ નૈ કોઈ પુરો આર્ટીકલ જ મારવો હોય તો ... ? અહીં અમુક શબ્દો સુધી જ લખી શકાય છે એટલે

Ravina 8 year ago

સાચું ટિયા... બધા ધર્મ આજ કહે છે... શબ્દો કદાચ તારા મારા જેવા ના સમજી શકે... હાહા...

Ravina 8 year ago

ઘણા એમ કહે કે મેં આ ધર્મ અપનાવ્યો.. પણ મને એ અગત્યનું નથી લાગતું... તમે જીવન માં કેટલું ઉતાર્યું? કેટલી વાત ને તમે અનુસર્યા એ અગત્ય નું... ધર્મ કોઈ પણ હોય સિધ્ધાંત તો એક જ હોય છે.. જ્યારે તમેં વાંચો તો સમજાય કે બધા ના પાયા માં તો એક જ વાત છે બસ શબ્દો ને વિચારો કદાચ અલગ છે...

Tiya 8 year ago

hu to koi dharm nai અપનાવતી મારા ઘરે બધા ધર્મ એક. જ છે એવું માનવામાં આવે છે ... સૌથી મોટો માનવ ધર્મ ... દાદા ભગવાન આં જ શીખવે છે ...

Shefali 8 year ago

અહીંયા cp કરી દો લિંક ને..

Ssndeep 8 year ago

આમા ઈનબોક્સ આવે ... ?? ... અમુક લિંક પોષ્ટ કરવી હોય તો કેમ થાય ... ? .....

Shefali 8 year ago

સાચું જીગરી...થોડી સમજ જાતે કેળવવી

Ssndeep 8 year ago

@શેફાલી , જૈન ધર્મ નો વિષેશ અભ્યાસ નથીં મને પણ મોટેભાગે એ હિન્દુ જ કહેવાય છે ...

Shefali 8 year ago

મને પણ થોડું ઓછું સમજ આવે ટિયા...પણ એક વાત મને બહુ ગમી કે કોઈ પણ જીવાત્તમાં અપશુકનિયાળ નથી હોતો

Ravina 8 year ago

ટિયા ધર્મ અપનાવવા કરતા અનુસરવો જરૂરી... ધર્મ કોઈ ચોક્કસ વ્યાખ્યા ના આપે...કે આમ કરાય ને આમ ના કરાય... તમારા અનુભવ થી તમે શીખી જાવ કે આ સાચું ને આ ખોટું ને તમેં એ ખોટું ના કરો એજ તમારો ધર્મ... બાકી ઊંડે ના ઉતરો તો ચાલે.. હું એવું માનું...

Shefali 8 year ago

ohk Tiya saras....@ સંદીપ હું અત્યાર ના અર્થ પ્રમાણે કહું તો જૈન એ હિન્દુ ના કેહવાય...જૈન જ કેહવાય

Tiya 8 year ago

pan didi mane dada bhagvan na sabdo deep vadhare Lage તરત ના સમજાય ...

Ssndeep 8 year ago

તો જૈન નો વિકાસ હિન્દુ સંસ્કૃતિ થી વિપરીત છે એમ કહો છો @શેફાલી

Tiya 8 year ago

ha thoduk lidhelu Che ... tayre દિપકભાઈ ને પણ મળવાનું હતું ..પણ પાસ ના મળ્યા એટલે રહી ગયેલું .... સીમંધર સિટી માં જ હું એક week ગયેલી ...

Shefali 8 year ago

to tiya...tme Gyan lidhu?

Shefali 8 year ago

સંદીપ...actually Hindu word e sanstuti mate vaprato hto...je ne pachi ધર્મ માટે પ્રયોજવા માં આવ્યો...સિંધુ નદી ની આસપાસ વિકસેલી સસ્કૃતી એટલે હિન્દુ સંસ્કૃતિ

Ssndeep 8 year ago

ગ્નાન પણ લીધુ હશે કેમ @ટીયા ... !!!

Tiya 8 year ago

અકરમ એક્સપ્રેસ ને દીવ કરી ને magazine Che Tema vachelu Che .... ne આખું વીક હું સત્સંગ માં ગયેલી છું ...

Ssndeep 8 year ago

@શેફાલી એટલે જૈન હિન્દુ મા ન આવે ... ?

Ssndeep 8 year ago

નાસ્તિક એટલે છુપાઆસ્તિક એવુ થતુ હશે .... :-) ...

Shefali 8 year ago

dada bhagvaan no panth j mne thodo confusing lage...half Hindu and half Jain

Shefali 8 year ago

નાસ્તિક તો મને સમજ જ નથી આવતા તો પેહલા થયું k Chalo સંદીપ સમજવી દે શે પણ એ પોતે જ confuse...?

Ssndeep 8 year ago

એ બેવ ને કોઈપણ સવાલ કરો એટલે કે પ્રતિક્રમણ કર ..... એટલે આપણે ડબલ મુંજવણમા ....

Ravina 8 year ago

વાહ... દિપક ભાઈ ને તો મેં પણ સાંભળ્યા છે... નિરૂમાં ને પણ...

Ssndeep 8 year ago

એટલ આમ અને તેમ આસ્તિક નાસ્તિક મા હુ કન્ફ્યુઝ છું ... એમ જોતા પ્રસંગોપાત વિચારો મા પરીવર્તન કરી લવ છું

Shefali 8 year ago

એટલે...આમતો સંદીપ તમે આસ્તિક જ છો...હું એના ઉપર જ પ્રકાશ નાખવાનું કેહતી હતી

Ssndeep 8 year ago

બસ એ જ .... પછી કોઈની વિદ્વતા બતાણી નથીં

Shefali 8 year ago

અને નીરૂમાં ને પણ...

Shefali 8 year ago

me દીપક ભાઈ ને સાંભળ્યા છે...હવે કૌન છે?

Ssndeep 8 year ago

હા , નિરુમા અને પછી દીપકભાઈ એ ખુબ ફેલાવ્યુ @ટીશા

Tiya 8 year ago

પ્રતિક્રમણ સામયિક ...હું શુદ્ધાત્મા છું ...

Ssndeep 8 year ago

આનાથી કેટલુ light ... ?

Shefali 8 year ago

ખૂબ સરસ...pls give some light

Ssndeep 8 year ago

હા .... અને હુ માનુ છું ...

Shefali 8 year ago

શુદ્ધાત્મા ....દાદા ભગવાન ?

Ssndeep 8 year ago

માનવ જ કેમ જીવદયા એ જ પ્રભુ સેવા ... દરેકમા શુધ્ધાત્મા છ

Shefali 8 year ago

etle...manav Seva ej Prabhu Seva em ne?

Ssndeep 8 year ago

ધર્મ = માનવધર્મ .... લોકો મંદીર ન જતા ને નાસ્તિક માને છે , ખરેખર હુ માધવ ને મંદીરમા નહીં મનમા શોધુ છું ...

Shefali 8 year ago

jigri...બીજી પોસ્ટ ની comment thayi k shu?

Shefali 8 year ago

hahahaha...mne pelu song yaad aavi gayu...Sonu tne Mara par bharoso nai ke....@ ha karma to barabar pan ધર્મ માં શું કેહવુ..? નાસ્તિક કઈ રીતે?

Ravina 8 year ago

જીગરી તો જો કેવું કરે!

Ssndeep 8 year ago

પર્સનલ તો ન જ કરુ ને હવે ... મારા પર ભરોસો નૈ કે ... પણ કર્મ જ ધર્મ હોવો જોઈએ એમ માનુ છું ....

Shefali 8 year ago

પાછી nagative વાત...@ કોઈ ને પણ નિશાન બનાવ્યા વગર બધા જ પોતાનો view rakhi shake che...ha charcha thaay khari...pan Kai j personal nai

Ssndeep 8 year ago

કેવુ તો છે પણ પછી મારી નાસ્તિકતા જોઈ બધા ધખે એટલે નથ કેવુ ... :-)

Shefali 8 year ago

haha...bolo tmare hji Kai kehvu che mandir jva vishe...

Ssndeep 8 year ago

આ ભાર આપને સા ભાર પરત કરવામાં આવે છે ...

Shefali 8 year ago

આભાર...તમને પણ શુભેચ્છા

Ssndeep 8 year ago

આપનો દીવસ શુભ જ હોય છે એટલે વધારે શુભ રહે એટલી વિષેશ શુભેચ્છા @શેફાલી

Ssndeep 8 year ago

હા , જય જીનેન્દ્ર પણ ખરુ ....

Shefali 8 year ago

Jai jinendra સંદીપ...

Ssndeep 8 year ago

જય શ્રીકૃષ્ણ , આપનો દીવસ શુભ રહે .....

Shefali 8 year ago

@ટિયા...હું મૂળ Ahmedabad ni j hve to...@Ravina aaje Kya party aapvani che?

Ravina 8 year ago

ચોક્કસ ટિયા

Tiya 8 year ago

same mane pan moan vadhare game ....@ didi tame pan આવજો રતનપર ... તમારે તો બાજુ માં. જ થાય...

Ravina 8 year ago

એવું નહિ ટિયા... પણ ક્યારેક મૌન રહેવુ ગમે મને..

Tiya 8 year ago

એમને પણ ખુશી મળશે ..

ધબકાર... 8 year ago

@tiya...ચોક્કસ...કોઈવાર એવો સમય પણ આવશે ખુશી મળશે...

Tiya 8 year ago

આજે દિદીના બધા શબ્દો ખાલી જીજુ માટે જ છે ....

ધબકાર... 8 year ago

@Ravina...તમે આમ ચૂપ રહેશો તો કેમ ચાલશે, આવી ઈચ્છાઓ રાખશો તો કેમ ચાલશે...

Tiya 8 year ago

rohitbhai have avo tayre મહેમાન ગતી પણ પણ કરવાની ...

Ravina 8 year ago

આજે કઈ કહેવાની ઈચ્છા નથી થઈ રહી.. વાંચું છું તમને બધા ને...

ધબકાર... 8 year ago

@tiya...ચોક્કસ ત્યાંથી પાણી લઈ જઈશ...હા હા હા

Tiya 8 year ago

અમે પણ ઘણા year thi chie Surat ... pan diwali most of gamde ...

ધબકાર... 8 year ago

@Ravina...આવોને...આજે birthday હોય તમારા સાથી નો તો એવું ના હોય અમને સમય ના અપાય...

Tiya 8 year ago

rohitbhai રતનપર અવાય ને અમારા ગામ નું પાણી બોવ મીઠું ... ને પાલીતાણા બાજુ પાણી ની તંગી છે એટલે ...

ધબકાર... 8 year ago

પણ મોટાભાગના વર્ષ અમદાવાદમાં જ ગયા છે...

ધબકાર... 8 year ago

હું united state if mehsana....હા હા હા

ધબકાર... 8 year ago

હું એકવાર પાલીતાણા ગયો હતો બહુ વર્ષ પહેલાં...તરસ્યો મરી ગયો રસ્તામાં ક્યાંય પાણી જ નહોતો મળ્યું...

Tiya 8 year ago

shefali દીદી ને રોહિતભાઇ તમે મૂળ કયાં ના ??

Tiya 8 year ago

ત્યાં ૧૦૮ ફૂટ ની આદિનાથ ની મૂર્તિ છે ...હજુ શેત્રુજી ડુંગર નથી ચડ્યા ...

ધબકાર... 8 year ago

હું અમદાવાદ...હા હા હા...@shefali...અમદાવાદ...હા હા હા

Shefali 8 year ago

ohk ટિયા...

Tiya 8 year ago

પાલીતાણા પાસે રતનપર મૂળ ગામ ... હાલ સુરત ..

Shefali 8 year ago

ટિયા તુ ક્યાની?

Tiya 8 year ago

rohitbhai એની તો મને પણ નઈ ખબર ... btw didi tamaru દેરાસર અમારી બાજુ આવેલું છે ...પાલીતાણા ...

Tiya 8 year ago

એમાં પણ ગંદકી હોય તો હું પગ જ ના મૂકું બહાર થી માફી માગી લઉં

Shefali 8 year ago

ohk...સરસ માહિતી રોહિત...મને ખ્યાલ નહતો

Shefali 8 year ago

ha Tiya...વૈષ્ણોદેવી મણમારી જોડે એવું જ થયું હતું...રોહિત કેહ છે એમ...કઈ જોવું જાણું એ પેહલા મને ખસેડી દેવામાં આવી...

ધબકાર... 8 year ago

@tiya...@shefali...અંબાજી મંદિર જેટલા પણ લોકો ગયા કોઈને ખબર નથી સાચેજ ત્યાં મૂર્તિ છે કે ફોટો....actually ત્યાં માતાજીનું યંત્ર છે...અને તેને એવું શુંશોભિત કરે જાણે લાગે માતાજી જ છે...પણ છે એ યંત્ર...

Tiya 8 year ago

sachi vat Che didi pan Santi thi jata hoie to pan pujari be ghadi ubha na rehva de ...

Shefali 8 year ago

એમાં પણ વાક આપડી અશિસ્ત નો જ છે...

Tiya 8 year ago

કદાચ મૂર્તિ છે ...

ધબકાર... 8 year ago

@tiya...મૂર્તિ છે કે ફોટો માતાજીનો??

Shefali 8 year ago

ha Tiya...hu pan nthi manti AA vaat @ Rohit...ha me evu sambhdyu che...

ધબકાર... 8 year ago

@tiya...@shefali...ક્યારેય કોઈને તકલીફ આપી દર્શન ના કરાય એથી સારું બહારથી નમન...

Tiya 8 year ago

ha badha bahar નીકળતા હતા તે line ma ગયેલા ૨ કલાક પછી વારો ના આવેલો ને એટલે પણ હજુ તો બરાબર નીરખયે ત્યાં તો બહાર પણ કાઢ્યા ...

ધબકાર... 8 year ago

@shefali...શ્રીનાથજી માં હમેશાં એવીજ ભીડ જોવા મળતી હોય છે...

Tiya 8 year ago

didi AVI સ્થિતિ થઈ tayre મમ્મી એમ કહે કે ભગવાન ના મંદિરે મોત થયું ... ભાગ્યશાળી કેવાય ...પણ હું તે નથી માનતી ...

Shefali 8 year ago

તમારી વાત પણ સાચી છે રોહિત...@ ટિયા ના હું અંબાજી નથી ગઈ...પણ હા શ્રી નાથ જી માં મે જોયુ છે...almost padta padta bachi gayi hti...ane vagar મહેનતે બધા ના ધક્કા થી જ બહાર આવી ગઈ હતી...

ધબકાર... 8 year ago

@tiya...માતાજી ના દર્શન કર્યા છે??

Tiya 8 year ago

ha hu gai chu tya pan bov j bhid hoi che ..i think 2 hour pachi varo avelo ...

Shefali 8 year ago

અમારા દેરાસર માં થોડી અલગ પરિસ્થિતિ હોય @ટિયા...પણ જ્યારે સમાચાર માં આવે કે દર્શન કરતા ધક્કામુક્કી કે અન્ય કારણ થી અકસ્માત માં મોત ત્યારે ખરેખર બહુ દુઃખ થાય...

ધબકાર... 8 year ago

@tiya...@shefali...કોઈવાર અંબાજી મંદિર ગયા છો??

ધબકાર... 8 year ago

@shefali...એ વાત સાચી કે જગ્યાનો પ્રભાવ હોય...પણ મન શાંત ના કરી શકે એ જગ્યાને આપણે શું માનવી? મારા પ્રમાણે આપણું મન કહે એ જ જગ્યા.. પૌરાણિક સમયમાં રૂષિ મુનિઓ કોઈપણ જગ્યાએ આશ્રમ બનાવી ત્યાં સેવા પૂજા કરતા અંતે એ જગ્યા પોતે પ્રભાવિત થઈ જતી...

Shefali 8 year ago

ખૂબ સરસ ટિયા...નવા વર્ષ નો પ્રારંભ ભગવાન ના દર્શન થી...

Tiya 8 year ago

shefali didi jatra karva mandire jaiye tayre pan te j sthiti hoi che .... murti same ubha pan na rehva de ...

Tiya 8 year ago

amare baja ma to kayam bhid hoi atle hu nathi jati ...ha gamde jaiye tayre mandir ni mulakat lav ...e pan varsh na pela divse ...

Shefali 8 year ago

@ રોહિત...મે એવું વાચ્યું હતું ક્યાંક... ભલે ભગવાન દરેક જગ્યા એ હોય પણ અમુક પ્રતિમા નો પ્રભાવ અને એની ઊર્જા અલગ હોય છે...એટલે જ કદાચ આપડે જાત્રા કરવા જઈ એ છે...

Shefali 8 year ago

ખૂબ સરસ રોહિત...@ ટિયા...મંદિર માં અશાંતિ હોય એ વાત થી સહમત મને પણ મોટા અવાજે બોલતી પ્રાર્થના થોડી અસુવિધજનક લાગે ખરી...પણ એ મારા મન ની જ અશાંતિ કેહવાય આમ તો...

ધબકાર... 8 year ago

એટલેજ કહ્યું ઓછી ભીડ...ચોક્કસ મળી રહેશે એવા મંદિરો...અહીંયા મારે ત્યાં નજીકમાં બે મંદિરો છે...એક સ્વામિનારાયણ અને એક રાધા કૃષ્ણ, સીતા રામનું મંદિર...સ્વામિનારાયણ મંદિરમાં હમેશાં ભીડ હોય જેથી હું ભાગ્યેજ જાઉં ત્યાં...બીજા મંદિરે અમુક સમયે ભીડ હોય હું ત્યારે ના જાઉં...ભગવાન એક જ છે...એટલે કયું મંદીર એ વિષય નથી...જ્યાં પણ શાંતિ મળે એ..કોઈપણ મંદીર કે કોઈપણ જગ્યા પણ હોઈ શકે...હમણાં હું પોળો ફોરેસ્ટ ગયો હતો હું ત્યાં એકજ જગ્યાએ Continue બે કલાક બેઠો હતો કારણ મને થયું અહીં બેસવું છે...

Tiya 8 year ago

tamari vat sachi rohitbhai pan mandire pan bhagye j shanti hoi ...

Tiya 8 year ago

ha didu atle j hu manidre javama nathi manti ... ghare pan bhagvan che ne apda kan kan ma che ...pan mammy sathe lai jai tyre jav pan khari ....am pan rajaram mohnray nu murti puja vishe vachelu atle tyr thi ochu javanu ...

ધબકાર... 8 year ago

@tiya...ખુબ સરસ...પોતાના નિર્ણય જાતેજ કરવા..મંદિર કોઈ માગવા માટેની જગ્યા નથી ત્યાંની નિરવ શાંતિ મનને શાંત કરે છે...નવી દિશા સૂચવે છે...ક્યારેક ના થતા નિર્ણયો પણ ત્યાં જઈ એક્દમ યોગ્ય રૂપમાં લેવાઈ શકે છે...હું હમેશાં ઓછી ભીડવાળા મંદીર જવું પસંદ કરું છું...અને સમય પણ એવો કે જ્યારે ઓછા લોકો હોય...ત્યારે શાંત મનથી ત્યાં બેસી...પોતે પોતાની સાથે વાત કરી શકાય...જે ઘરમાં એટલા માટે ઓછું શક્ય બને કારણ કે ઘરના દરેક ખૂણાઓ સાથે આપણી યાદો જોડાયેલી છે જેથી આપણે ઘરે એ યાદોના પ્રભાવમાં હોઈએ છીએ...

Shefali 8 year ago

પ્રાર્થના પણ માધ્યમ જ છે...જે આપણને ઈશ્વર જોડે જોડી રાખે છે...

Tiya 8 year ago

bas am j hu to ghare j pray karu .... ha mammy lai jai to jav mandire

Shefali 8 year ago

Jai jinendra @ Rohit....@Tiya ..tu Kem mandir nthi jati?

Shefali 8 year ago

oho...જીગરી એવું...તો આપડે tried and tasted dish j બનાવીશું...

Tiya 8 year ago

shefali didi ... hu મંદિરે નઈ જતી એટલે નઈ ખબર ..

ધબકાર... 8 year ago

જય શ્રી કૃષ્ણ....મિત્રો અને સ્નેહીઓ...સદા ખુશ રહો...સદા જીવંત રહો...@shefali...@bhaveshbhai...@Ravina...@Hina...

Ravina 8 year ago

રેવા દો... youtube નું result મારા ઘરના રોજ ભોગવે છે..હાહા.. no more experiments જીગરી..

Shefali 8 year ago

you tube par Joi ne expariment karishu...

HINA DASA 8 year ago

આ શેફાલી બનાવે તો થાય નવું નવું મને તો નવા નો પર્યાય પણ ભુલાઈ ગયો છે રોટલી ની જેમ જ...

Ravina 8 year ago

યાર તમે લોકો આવો ઘરે... કઈક બનાવી બનાવી ને ખવડાવો મને.. મારા હાથ નું કાચું પાકું ખાઈ ને કંટાળી હું...

Shefali 8 year ago

મને તો દોડી દોડી ને ભૂખ લાગી...બ્રેક લવું હવે...

Ssndeep 8 year ago

શરત તો નૈ પણ હું " એમ કઈ ન હોય " એમ કહી શકુ એટલે ... :-) :-)

Ravina 8 year ago

આવા મિત્રો હોય પછી સામે વાળા એ પાકા બનવું પડે...જીગરી...

Shefali 8 year ago

ha ha hu to em koi ne na padi ne koi na aatma ne dukhi na karu...foc vastu to aam pan mne bhu gme

Shefali 8 year ago

પાકા બિઝનેસમેન...મિત્રો માટે પણ શરત

Ravina 8 year ago

અપાવે તો લઈ લેને... સખી ને આમ પણ દાન કરવાની ક્યારેક જ ઈચ્છા થાય...

Ssndeep 8 year ago

વ્યાજબી ભાવે એમ તો લખો @શેફાલી ...:-)

Shefali 8 year ago

જવેલરી સંદીપ આપી દેશે...

Shefali 8 year ago

ha Mara ભાગ ના બે જોડી પણ જીગરી ને આપી દેજે...અને મને નવા અપાવજે

HINA DASA 8 year ago

બે ની ચાર જોડી બસ

Shefali 8 year ago

જીગરી...સખી ના કપડાં માં હું ફીટ નયી થવું...khatapita ઘરની

Shefali 8 year ago

ha ha Hina...aamto jigri pan thodi khatarnak ...shbdo na vaar Kari de

Ssndeep 8 year ago

હમમમ , ભોળા જ તમે , બાકી કોકનુ કટર તો લેવાય જ નૈ , આપણૂ હોય તો થોડી શરમ પણ ભરે હા હા ....

Ravina 8 year ago

જીગરી અહીંથી ખાલી હાથે ના જવા દવ તને... સખી પાસે થી બે જોડી તારા ને બે જોડી મારા...કપડાં તો લેવા જ પડે...

HINA DASA 8 year ago

હું પણ હો પણ કટર દૂર રાખજે અમારાથી ..

Ravina 8 year ago

હાહા... સંદીપભાઈ કટર મારુ નોતું... કોક ના ઘરે જમવા ગઈ તી... હું દોઢી ને પાછી ભોળી તો એમને મદદ કરવા બેઠી... ખબર નહિ કેવું ખૂની કટર હતું એ... જાણે મારી રાહ જોઈ ને બેઠું તું...

Shefali 8 year ago

ha ha jigari...kapda to Lai ne aavish pan market mato jaishu j

Ssndeep 8 year ago

ઈ જ , ઈ જ કેતો'તો..... સહી પકડે બોસસસસ હા હા હા

Ravina 8 year ago

હા સંદીપભાઈ... કટર સાચવી ને પાછું મૂકી દીધુ...હાહા..

Ssndeep 8 year ago

સાચવજો

Ravina 8 year ago

આવો ભાવનગર... ત્યાં સુધી માં તો મને મટી જશે એટલે એમનામ ફરીશું... જીગરી 2 4 જોડી કપડાં લઈ લેજે તારા માટે ..

Ravina 8 year ago

હાહા..@જાગૃત ને કોક જવાબ તો આપો... મને ખાલી આંગળી માં કટર વાગી ગયું છે... પણ આ લોકો ની ચિંતા જોઈએ લાગે કે આખું jcb મારા માથે થી ફરી ગયું...

Shefali 8 year ago

રવિના...રોહિત ની પોસ્ટ પર આવ

Shefali 8 year ago

Rohit...ha..hu pan bhagvan ne parampita Manu...ane mne pan Derasar ma હકારાત્મક ઊર્જા મળે...એટલે હું ત્યાં જવું

ધબકાર... 8 year ago

@shefali...સમય કાઢીને પણ પરમપિતા ભગવાન ને મળવા જવું પડે...એમના ચરણમાં શાંતિ અને આનંદ મળે છે...સાથે અનેક સવાલોના જવાબ આપમેળે મળે છે...હવે પોતાના માતા પિતાના ચરણમાં કેમ જવું એ સવાલ જ ના આવવો જોઇએ...આ માત્ર મારા વિચાર છે...કારણ કે હું ભગવાનને પરમપિતા માનું છું...અને હું એમનો અંશ છું...

Bhavesh 8 year ago

ne tame emne kidhu nahi tamara apeli sart to puri kari to have avtu rahevu pade

Shefali 8 year ago

ha ha chokkas...pan Ben e pachu mne em pan kidhu htu k Mara Bhai ne bahu heran na karta...bolo hu Kai tmne heran Kari chu??

Bhavesh 8 year ago

ne shefaliji ben ne kehjo kanjus bhai roj wait kare chhe

Bhavesh 8 year ago

pan badhano same opinion chhe નવરાત્રિ ma khoti raja declare kari

HINA DASA 8 year ago

હા પણ હવે ગવર્મેન્ટ પાછી ફરી શકે એમ નથી

Bhavesh 8 year ago

mare buisness chhe tukma કારખાનું

HINA DASA 8 year ago

હા પણ એ પ્રાઇવેટ મા અમારે તો ફરજિયાત રાખવા નું જ

Bhavesh 8 year ago

pehla cbsc matej a rules hato pan pachhi gujarat board ne pan kale પરિપત્ર avyo

HINA DASA 8 year ago

ભાવેશ તમે શું જોબ કરો છો

Bhavesh 8 year ago

hina kale kaik news ma to em batavta hata નવરાત્રિ ni raja have school ne ichha hase to rakhse e sachu

HINA DASA 8 year ago

હા હો બોલે જ નહીં બદમાશ...

Bhavesh 8 year ago

eto સ્ટુડન્ટ્સ ni ખાસિયત hoyહાહાહા

HINA DASA 8 year ago

હું તો પૂછું પણ જવાબ ન આપે કહે ટીચર કસમથી ટીચર જ કહીએ છીએ બીજા બધા ના નામ કહે મારું જ ન કહે બોલો

Bhavesh 8 year ago

hina tamne na kahber hoy a nam malyu chhe mane sprem mb taraf thi

Bhavesh 8 year ago

tamaru to namj evu gotada valu chhe shefaliji pehla sachu bolta mand sikhay

Shefali 8 year ago

ACP...ek vaat kehvanu buli gayi...Ben e kidhu che me Mara aa Bhai કંજૂસ છે...હા હા

HINA DASA 8 year ago

હા હા હા મગજ વગર નું પ્રાણી તો તમે પોતે જ કહ્યું હો કોઈએ રાખ્યું નથી

Bhavesh 8 year ago

schoole સ્ટુડન્ટ્સ tamne kaya nathi olakhe jara jani ne kejo

Bhavesh 8 year ago

ne hina main muda ni vat am pan kale ame ej ghare charcha karta hata koi pan teacher ne સ્ટુડન્ટ temne same to medam teacher sir j kahe pan pachhal thi su kahe e maja nu hoy

Bhavesh 8 year ago

na mane maja prem thi game te name બોલાવે e chale, koi acp kahe koi magaj vagar nu prani koi kahe શક્તિમાન badhane most welcome maja avvi joi bas tamne badhane

Shefali 8 year ago

Mara naam ne to bdha Kai alag j pronounce Kare che...!?

HINA DASA 8 year ago

હા હા હા એટલે તમને acp મા મજા આવે છે એવું

Shefali 8 year ago

ACP...tme pan kaam ptavi ne farva nikadjo...lol

Bhavesh 8 year ago

he he he અવતારી tamaru nam pan apyuj hatu bhuli gaya , pan tamne maja na avi to cancel રાખ્યુ

Shefali 8 year ago

ha..ACP...bhu bdha na નામકરણ thayi ગયા અહીંયા

Bhavesh 8 year ago

bolo jane amne to farvana sokhj na hoy em vato kare

HINA DASA 8 year ago

એ તો જેવો વ્યવહાર મને તો બધા નામથી જ બોલાવે છે કા તો માન નો ઓવરલોડ થઈ જાય તો દી

Shefali 8 year ago

ACP tmara mate Ben no msg che..ke e aaje nai aave...sorry..ane Biju tme pizza na ખવડાવ્યા એટલે એ risayi ગયા છે...

Bhavesh 8 year ago

ha am pan mb ma kya koi koine sacha નામથી bolave mb no niyam chhe enter thata pehla tamari olkhan bhuli ne avo, pachhi tamara vartan mujab nam malse

Shefali 8 year ago

hahaha...ભાવનગર માં ફરીશું જ..@ હિના...hahaha

HINA DASA 8 year ago

તમે સાથે હશો ને એટલે મદદ તો થશે જ

HINA DASA 8 year ago

જો કે દયા ની કેટેગરી મા તો તું ય આવે તે પણ ખબર તો બધી હોય

Bhavesh 8 year ago

bolo tame madad karava jav chho ke ભાવનગર ne mathe leva

HINA DASA 8 year ago

હા હા હા તો તો સાચું નામ આપ્યું

Shefali 8 year ago

ભાવેશ જી ને MB na bdha news khbar hoy...emni najar thi Kai chupu na hoy...ane slove karvama pan madad kre...etle ACP Padhyuman...

HINA DASA 8 year ago

શેફાલી આ ભાવેશ નું આવું નામકરણ કેમ થયું એ ન સમજાયું

HINA DASA 8 year ago

ચાલો પાકું મારે આમ પણ નવરાત્રીનું વેકેશન પડે છે

Shefali 8 year ago

ha to farva mate to hu pan તૈયાર...દરિયાકિનારે જઈશું આપડે ત્રણ અને એસીપી ઘર સંભાળ શે...અને ભાવનગર માં શોપિંગ કરવાની મજા લઈશું

HINA DASA 8 year ago

હા હો મને બોલાવે તો હું તો જઈશ ભાવેશ ઘર સંભાળશે ને હું ને સખી જરા ભાવનગર બરાબર છે કે નહીં એ જોઈ લઇશું

Shefali 8 year ago

જીગરી...આ હિના અને એસીપી ને બોલાવ જે...હું પણ આમ તો નવરી જ છું પણ મને બોલાવી ને તને પસ્તાવો થશે...

jagrut Patel pij 8 year ago

નહીં ખબર હોય તારે જ તો પૂછ્યું

Bhavesh 8 year ago

le a jagrutbhai ne khaber nathi????

Bhavesh 8 year ago

ha to kejo ho navra nu list bahu lambu chhe ema pan election thase avvama

jagrut Patel pij 8 year ago

શું થયું છે ..?

HINA DASA 8 year ago

સખી હેલ્પ જોઈએ તો કેજે પરિવાર માંથી નવરા માણસો આવી જશે

Bhavesh 8 year ago

ha તકલીફ તો બીજાની વધી gay hase ne પોતે પોપટ પાળીne બેસી ગયા તો

Ravina 8 year ago

સારું છે... ખાલી કામ માં થોડી તકલીફ પડે છે... એકદમ finger પોઇન્ટ પર જ છે so...ને દિવાળી નું કામ અટકી ગયું... બાકી બીજી કોઈ તકલિફ નથી... હાહા...

Shefali 8 year ago

hahaha ...જીગરી કેવું છે હવે તારી finger ma?

Shefali 8 year ago

@સંદીપ...હા કર્મ ના સિદ્ધાંત માં માનીએ એટલે લગભગ દરેક સવાલ ના જવાબ તો મળી જ જાય પણ મને દર્શન કરવાથી મન ની શાંતિ મળે છે..અને દેવસ્થાન પર થી એક હકારાતમક ઊર્જા મળે છે એતો કદાચ બધા સ્વીકારશે જ...અને ક્યારેક એવું પણ થાય કે કોઈ વાર ભગવાન ને મન ની વાત કહી દેવાથી એક જાત ની રાહત અનુભવાય...એવું મારું માનવું છે...

Ravina 8 year ago

હાહા... બહુ કરી તમે લોકો એ... હું ભૂલવા માંગુ પણ કોઈ ભૂલવા જ નથી દેતું....

Shefali 8 year ago

જીગરી...કાલ ની પોસ્ટ છે એટલે તને માળીયે થી નઇ દેખાઈ હોય...hahaha

Ssndeep 8 year ago

@શેફાલી , હું થોડો કન્ફ્યુઝ છું , મંદીર નહીં જતો , સવાલ મન ને જ કરુ છું , કર્મ ના સિધ્ધાંત ને માનુ છું , માનવતા ને જ ધર્મ માનુ છુ ... પુરુષાર્થ થી પ્રારબ્ધ બદલી શકાય છે , એટલે ઈશ્વર જેટલી જ કર્મ પર શ્રધ્ધા રાખીએ તો સવાલ ના જવાબ લેવા મંદીર સુધી પણ ન જવુ પડે ....

Ravina 8 year ago

જીગરી તું પોસ્ટ છુપાવી ને મુક્તી લાગે... ગોતી તો દેખાય છે...હાહા... આજે બધે મંદિર મંદિર...

Shefali 8 year ago

@સંદીપ...તમારો શો વ્યુ છે?

Kamlesh 8 year ago

આભાર આપનો..પણ...

Shefali 8 year ago

આભાર...કમલેશ જી

Shefali 8 year ago

ha ha ha...bus hve e j...bye

HINA DASA 8 year ago

બ્રશ કર....સૂર્યવંશી..

Shefali 8 year ago

gm Hina...hji to bed ma j chu

HINA DASA 8 year ago

શેફાલી ચા નથી મળી કે શું

Shefali 8 year ago

ha ha ...ACP hot to bolat ke ek be line add Kari do etle rachna bani jaay

Alkesh Chavda Anurag 8 year ago

અને દુઃખ સાથે તમે પણ કારમાવો નહિ...

Alkesh Chavda Anurag 8 year ago

સોરી બોલી આમ મને શરમાવો નહિ.

Shefali 8 year ago

sorry...ungh ma chu hji...અલ્કેશ

Alkesh Chavda Anurag 8 year ago

શેફાલી તે તો મારું નામ પણ બદલી નાખ્યું !!! અલ્કેશ નું અલ્પેશ કરી દીધું...

Shefali 8 year ago

એસીપી...જુવો અલ્પેશે રચના બનાવી દીધી છે

Shefali 8 year ago

@Swati પૂજારા...હા સાચું વાત છે

Shefali 8 year ago

Hina...aa me nthi lkhyu...cp che

Shefali 8 year ago

@jagut... me aa khadha che...mast lage

Swati Poojara 8 year ago

"bhavana" jo googal par nahi milti

HINA DASA 8 year ago

btw શેફાલી મસ્ત લખ્યું...

HINA DASA 8 year ago

યાર હવે બધા નક્કી કરો રોજ એક જ પોસ્ટ પર જમેલો જમાવવો મારા જેવા તો શોધી શોધી ને થાકી જાય કે બધા છે ક્યાં..

HINA DASA 8 year ago

અહીં ભરાયો દરબાર..

Bhavesh 8 year ago

vah mara bhai ekad chakhva do

jagrut Patel pij 8 year ago

આંબળા આવે હોય ને એનું નાનું version. ..

jagrut Patel pij 8 year ago

એને ખટુમડાં કેવાય ...

Bhavesh 8 year ago

e pan sachu ho dhanyvad thi dur thavani sakyta vadhi jay alekshbhai

Bhavesh 8 year ago

shefaliji puri kari agal apni chach ahi sudhij dubeહાહાહા

Bhavesh 8 year ago

pan vachvani bahu maja avi , ના આપ ભાર મને આભાર કહી , ને ના થાક આપ મને થાંકયુ કહી.

Alkesh Chavda Anurag 8 year ago

@ભાવેશ... ડર છે,ધન્યવાદનો ધસમસતો ધસારો ક્યાંક દૂર વહાવી ને ન લઈ જાય...!!!

Shefali 8 year ago

ha ha ACP sachu ho...

Shefali 8 year ago

@નીરજ...ખૂબ સરસ...સાચી વાત છે

Bhavesh 8 year ago

shefaliji ana par thi rachna bani jase alkeshbhai kaho to

Alkesh Chavda Anurag 8 year ago

સારું... કરી લીધો... @શેફાલી

Bhavesh 8 year ago

alkeshbhai , abbhar no bhar thank u no thak to dhanyvad nu su keso?

Bhavesh 8 year ago

vah nirajbhai ghani saras vat kahi

कबीर 8 year ago

my old post જો ખરેખર જ તમારે તમારા ઈશ્વરને નિખાલસ પ્રાર્થના કરવી હોય તો કયારેક સવારના કોઈ શાળામાં બાળકો પ્રાર્થના કરતા હોય ત્યાં બહાર ઉભું રહી જાવું અંદર જવાની પણ જરૂર નથી.  હા, દરરોજ આપણે આપણાાં ઈશ્વરના નિખાલસ ભાાવે  દર્શન કરવા જતાં હોય છે પણ ટુંક સમયમાંં  Exchange offers તો આપણે મુકી જ દેતા હોય છે. આ wordings કોઈ ધર્મ વિરુધ્ધ નથી. સત્ય છે અનુભવ સિદ્ધ છે Try કરી એકવાર જોઈ લેજો. લિ. Butter Boy 

Shefali 8 year ago

to to hu je aapu Eno swikar karvo j rahyo @અલ્કેશ

Shefali 8 year ago

@નીરજ..હા ઘણા બધા કેસ માં તમારી વાત સાચી છે...

Alkesh Chavda Anurag 8 year ago

એતો મને પણ ખબર નથી... શેફાલી...

Shefali 8 year ago

ha ha અલ્કેશ ...તો શું કહું ? તુ જ કહે મને

Shefali 8 year ago

ha Ketan punya kamavu pan aam to aapdo swarth j કેહવાય

Alkesh Chavda Anurag 8 year ago

... અને થેન્ક યુ નો થાક લાગે છે... શેફાલી.

Shefali 8 year ago

ha ha...thank u અલ્પેશ

Alkesh Chavda Anurag 8 year ago

આભાર નો ભાર લાગે છે... શેફાલી.

Shefali 8 year ago

આભાર અલ્કેશ...

Shefali 8 year ago

અને હદ બહાર ની તકલીફ માં તો ભગવાન જ્યાડ આવે...

Alkesh Chavda Anurag 8 year ago

વાહ... મસ્ત...

Shefali 8 year ago

@એસીપી...હા આપડો અધિકાર છે ભગવાન ને પૂછવા નો...પણ દુઃખ ત્યારે જ આવે જ્યારે આપડા પુણ્ય કર્મો ઓછાં થયા હોય...

Ketan 8 year ago

ભગવાન પાસે બધા પોતપોતાના મતલબ થી જાયછે

Bhavesh 8 year ago

karmo ne adhin chalva valo fakt man ni shanti matej jata hoy je jaga par vicharo temna શૂન્ય banta hoy

Komal Chovatiya 8 year ago

right....di eni hajri to kne kne ma chhe, pn apne to e bed time ma j yad ave ....

Bhavesh 8 year ago

hu karmo sathe hamesa sahmat chhu, pan hu ahi je loko dukh maj bhagvan ne yad kare chhe emni vat karu chhu, karmo par chalva valo manas bhagvan ne nahi puchhe kem mari sathej am?

कबीर 8 year ago

ભગવાન સાથે સારાંમાં સારી exchange offers share karva mate jay che lyk...હે ભગવાન હું આજ વખતે પાસ થઉ તો બે શ્રી.ફળ ચડાવીશ thts y ( dont tk personal anyone ) its just simply comment

Shefali 8 year ago

@એસીપી...આમાં મારો થોડો અલગ મત છે....ભગવાન ક્યારે પણ દુઃખ આપીને પોતાની હાજરી નો એહસાસ ના કરાવે...એતો આપડા કર્મો જ છે જે આપડે ભોગવવા પડે છે

Komal Chovatiya 8 year ago

આંબળી છે કદાચ...di

Bhavesh 8 year ago

hmm sukh ma yad karta nathi e lokone dukh api potani hajari ni નોંધ apavva magta hoy chhe , baki je loko yad kartaj hoy emne e dukh ma pan koi prabhu ni sari ichha hase emj mane

Shefali 8 year ago

jagut...તારા dp માં છે એને શું કેહવાય?

Shefali 8 year ago

true Komal...ek alag j positivity hoy ધર્મસ્થાન માં

Shefali 8 year ago

ha...Bhavesh ji etle em ne k bhagvan ne aapde dukh ma yaad Kari e che

Shefali 8 year ago

@જાગૃત...મને ધર્મ માં આસ્થા છે એટલે જાવું છું...પ્રશ્ન તો આમ પણ મને ઓછાં જ થાય છે...હવે તુ બોલ

Komal Chovatiya 8 year ago

hu to relax thva mate j jav chhu ......tya nu vatavrn j maja ave evu hoy....

Bhavesh 8 year ago

shefaliji mari oli imarat par thi patthar feke e varta yad chhe?

jagrut Patel pij 8 year ago

તું કેમ જાય છે ..એ કે પછી હું કવ

Shefali 8 year ago

@ સાચી વાત ... પણ બીજા ની તકલીફ માં તો શક્ય હોય તો આપડે જ જવાબ બની ને જવાનું..

Bhavesh 8 year ago

etle to ghani var bolay jay ne bhagvan badha tara dukh mane api de

Bhavesh 8 year ago

ne bija ni taklif ma pan avva joi ho

Shefali 8 year ago

hahaha ACP...etle aapdi taklif ma bhagvan j yaad aave em...

Bhavesh 8 year ago

pela su kaheva mago e tappo to padvo joine mane

Shefali 8 year ago

@anil...pls explain ur view abt god and law of attrection...

Anil Vaghela 8 year ago

ane god and law of attrection both are same things...?

Anil Vaghela 8 year ago

bas ekk kami rahi gai hati education ni k jethi loko ne google ma search karta natu aavdtu... tethi answer mate koik nu to conection..joiyene...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now