Gujarati Quote in Story by Surbhi

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારી સાથે ઝગડો કરવાની કંઈક અલગ જ મજા છે.

ઝગડો થયા પછી તને મનાવવાની અલગ જ મજા છે.

તારી ને મારી તકરાર ની કંઈક અલગ જ મજા છે.

ઝગડો પત્યા પછી તારા ને મારા મીલનની કંઈક અલગ

જ મજા છે......

Gujarati Story by Surbhi : 111036655
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now