*રેસમાં જીતેલા ઘોડાને નથી ખબર*
*હોતી કે જીત શું છે?*

*એ તો માલિકથી અપાતી તકલીફથી દોડે છે.....સાહેબ...!!*

*તો જયારે પણ તકલીફ પડે ત્યારે સમજો,*
*કે માલિક તમને ” જીતાડવા ” જ માંગે છે..*

Gujarati Quotes by asdfg : 111036623
asdfg 8 year ago

ej baabat aa quote ma kidhi....6

Hiren Nathvani 8 year ago

ઘોડો તકલીફ ભોગવે છે પણ જીત એના માલિકની ગણાય છે ઘોડાની નહીં. અને પુરસ્કાર પણ એનો માલિક જ ગણાય છે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now