Gujarati Quote in Book-Review by Surbhi

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીંદગી નું મૂલ્ય.... આગળ ના અંક મુજબ ....ચાલુ... શોભાબેન શું દિનાબેન મારા થી ના રેવાતા હું શોભા પાસે ગયો એને મેં ટંટોળી પણ એ જાગી નહીં એટલામાં ડો. આવ્યા ને કહ્યું she is dead sorry .... હું તો ભાન જ ભૂલી ગયો મારી શોભા મને છોડી ના જાય પણ એ સત્ય હતુ ને સ્વીકારવુ જ રહ્યું ને ...દિનાબેન માટે શોભા નાની બેન થી વિશેષ હતી એ મારાથી અજાણ્યુ નહોતું ...તે આવેશ માં આવી બોલ્યા આરવભાઈ મારી શોભા ને તમે મારી જ નાખી ને આખરે ...આ સાંભળી હું ભાન ભૂલ્યો ...ને બસ એમની વાતો સાંભળવા લાગ્યો આરવભાઈ જો તમે આદત સુધારી હોત તો.. તો આજે મારા શોભાબેન આપણી વચ્ચે હોત ... છેલ્લીઘડીએ પણ એને તમારી જ ચિંતા હતી ..એ મીટીંગ માં હશે એને હેરાન નહીં કરતા ...ને એને કેજો મોટા થય જાય હવે એને સાચવવા શોભા નથી ..ને મને માફ કરી દે મારું ધ્યાન હું ના રાખી શકી મને ખબર હતી એની એ આદત તેમ છતાં ઉતાવળ માં ડગ ભર્યા ને હું લપસી પડી આપણા બાળક ને દુનિયા માં આવતા પહેલાં જ મેં મારી નાખ્યું ને ડો. ના કેવા મુજબ થોડા સમય ની મહેમાન છું દિનાબેન તમારા ભાઈ ને કેજો મને માફ કરી દે ને શોભાબેન .... છોડી ગયા આપણને.. શોભા ને ગયે આજે ૧૦ વૅષ થઈ ગયા ...પણ એ ક્યારે મારાથી દૂર ગય જ નથી મરી ને જીંદગી નું મૂલ્ય શીખવાડી ગય ... મારી પાછળ એને પોતાની જીંદગી ખોઇ ને મેં એને ખોઈ જો મેં એનું ધ્યાન રાખ્યું હોત તો ...કામ ની પાછળ ભાગ્યા વગર થોડો એની પાછળ ભાગ્યો હોત તો..મારી શોભા મારી સાથે હોત... હવે એની જેમ હું એની પાછળ જીંદગી ખોઈ રહ્યો છું ...... વાચક મિત્રો તમારા પ્રતિભાવ જરૂરથી આપશોજી ને ભૂલ જણાય તો માફ કરજો....

Gujarati Book-Review by Surbhi : 111035699
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now