અમુક રાતે
તમને ઊંઘ નથી આવતી,
અને
અમુક રાતે
તમે સુવા નથી માંગતા..
'વેદના' અને 'આનંદ' વચ્ચે આ ફેર છે.

Gujarati Quotes by Dimpal Kapadiya : 111035656
कबीर 8 year ago

clear cut સત્ય

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now