હે સાંઈ...
ખોવાઈ જવું છે...
તારી સમાધીએ માથું ટેકવી...
એની સુકુન ઇ શાંતિ માં...
એ એક જ પલમાં...
સદીઓની સફર માણી લેવી છે...
આ કાંટાળી જીવન...
ડગરમાં તુજ ને ચઢાવેલ...
પુષ્પની ચાદર મળી જાય...
કરવું છે જીવન ધન્ય...
તુજ પરની શ્રદ્ધા સબુરી...
અડગ ને અતૂટ રાખી...
#સાંઈ સુમિરન...