વિશ્વાસ હોય ત્યાં સબુત ની જરુર જ ન હોય છતાં પણ વિશ્વાસમાં સબુત ની જરુર પડે
તો સમજી લેવું કે વિશ્વાસ ના સંબંધ માં
શંકા ના પગલાં થઈ ગયા
કેમ કે સબુત ની જરુર શંકા હોય ત્યાં જ પડે

-કવિતા પટેલ

Gujarati Quotes by kavita patel : 111035482

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now