મન ની આટી ઘૂંટી ક્યાં કોઈ ને
ઉકલાય છે...!!!

વાત હોય પ્રીત ની ત્યાં ક્યાં કઈ દિલ ને સમજાય છે...!!!

Gujarati Shayri by Shefali : 111034878
Tiya 8 year ago

hahah shefali didi

Bhavesh 8 year ago

samjyo nahi shefaliji biju matlab??

Shefali 8 year ago

tmne bahu chatpati thaay nai ACP Padhyuman....raat ni raah juvo...btw tme mne kai biju kehva nthi maagta ne...?

Bhavesh 8 year ago

to kon anu jankar kamleshbhai to ghasghasat ઊંઘી gaya chhe , mararhi nathi rahevatu

Shefali 8 year ago

hir to unbeatable...ha ha ha

Bhavesh 8 year ago

achhha kok na khabhej બંદૂક em

Shefali 8 year ago

he he he...Kai na samjayu mne to...pan Tiya ane Harita par વિશ્વાસ હતો એટલે મેં પ્રશ્ન ના કર્યો? લોલ

Bhavesh 8 year ago

apne be game te karsu hir ne tole nahi avi

Shefali 8 year ago

ha lo mja...hu pan laish pachi...Maro pan vaato aavshe ho...

Bhavesh 8 year ago

kamleshbhai ni post ma ketlu samjanu?

Bhavesh 8 year ago

hmmm toj maja ave

Shefali 8 year ago

શું ભાવેશ જી...phone mute nhto...sache heran Kari mne...જળો

Bhavesh 8 year ago

હાહાહા મજા આવિ ક mute hato cell, @ shefaliji

Ssndeep 8 year ago

જી @શેફાલી , તો જ આટલી ચર્ચા પણ થય શકે .... આભાર આપનો

Shefali 8 year ago

ha...soft hearted huvu jaruri...

Ssndeep 8 year ago

ચોક્કસ સહમત .... બસ દીલ સ્પંદન મહેસુસ કરી શકતુ હોય એ જ પુરતુ છે ....

Shefali 8 year ago

ha...pan not necessary k e anubhav aapdo j hoy...

Ssndeep 8 year ago

@શેફાલી , અનુભુતી ની જ સમજુતી થય શકે ને ....

Shefali 8 year ago

આભાર...@ સંદીપ ...ખૂબ સરસ સમજૂતી આપી તમે

Ssndeep 8 year ago

એ જ સત , ચિત , આનંદ ની અવસ્થા છે જેને પ્રેમ પણ કહી શકો ત્યા સમજ નહીં અહેસાસ જ ભાવુક કરી દે છે ....@શેફાલી સુંદર 2 લાઈન નો ભાવ ....

Shefali 8 year ago

આભાર ભાવેશ જી...

Bhavesh Tejani 8 year ago

sachi vat kahi tame

Shefali 8 year ago

એવું જાગૃત... ચલ આવી સીધી તારી પોસ્ટ પર

jagrut Patel pij 8 year ago

હવે અહીંથી બહાર આવી જુઓ તો ખરા કે કોઈએ નવી રચના કરી હોય કે કેમ

Shefali 8 year ago

આભાર @ અભી

Abhi 8 year ago

વાહ @શેફુદી..

Shefali 8 year ago

આભાર @ કમલેશ જી....હા, ના સમજાય...

Shefali 8 year ago

વાહ...@ રોહિત...જય જીનેન્દ્ર...

Shefali 8 year ago

@ yogi ji... મન લાગણી ની વાત માં કંઈ રીતે વર્તશે એ સમજવું અઘરું છે અને પ્રીત ની વાત આવે ત્યારે દિલ તર્ક કર્યા વિના જુકી જાય છે...એવો મતલબ છે આ રચના નો...

Shefali 8 year ago

આભાર @ભાવેશ જી and @ Tiya

Kamlesh 8 year ago

ના સમજાય હો બાકી ...

Tiya 8 year ago

wah શેફાલી દીદી મસ્ત ...

Bhavesh 8 year ago

vah shefaliji

ધબકાર... 8 year ago

ફરી મળીશું....મળતા રહીશું...સદા ખુશ રહો...સદા જીવંત રહો....જય શ્રી કૃષ્ણ...

Raa 8 year ago

aano_natlab samjavo kavi

ધબકાર... 8 year ago

@shefali...બધા કહે છે મને કે તું નાસમજ છે...કદાચ હું એવોજ છું એટલે નહીં સમજી શકતો હોવ આ પ્રીત...!!!

jagrut Patel pij 8 year ago

કયા પ્રશ્ર્ન નો જવાબ આપું પણ

Shefali 8 year ago

પિયુ.. તમે પણ કાઇ લખોને

Shefali 8 year ago

@રોહિત...કેમ નહિ...! બસ થોડી હું સમજુ તને થોડો તુ સમજ મને...પછી કોઈ નઈ રોકી શકે બનતો નવો ઇતિહાસ...

p 8 year ago

jagrut and shefali a rohitbhai na qes.no ans ..apo havw

Shefali 8 year ago

આભાર જાગૃત

jagrut Patel pij 8 year ago

ઓહો વાહહ

ધબકાર... 8 year ago

@shefali...શું આમ બની શકશે...શું આ શક્ય છે....

Shefali 8 year ago

વાહ@ હું અને તું આમજ રહીશું સાથ...તો રચાશે જ નવો એક ઇતિહાસ...!!!

ધબકાર... 8 year ago

વાહ...શું અદ્ભૂત વાત કહી છે....જાણે કોઈ અદ્ભુત ઇતિહાસ ની જાણે રચના થઈ છે...osm

Shefali 8 year ago

@રોહિત...દિલ સામે દિમાગ ની હાર થયી છે...આમ જ આપણી પ્રીત ની જીત થયી છે

ધબકાર... 8 year ago

@shefali...આ જીત હારના ચક્કરમાં પડી શું કરશું...ચાલને આપણે જ હારીએ આપણે જ જીતીએ...

Shefali 8 year ago

@રોહિત...આભાર...મારી પ્રીત ની આજ તો અનોખી રીત છે...તારું દિલ માં મારી હાજરી ની આજ તો જીત છે....

Simran Jatin Patel 8 year ago

હા પણ સમજ્યા વગર થાય છે પ્રીત...કદાચ એજ પ્રીત ની રીત હશે..... એ ક્યાં કોઈને ખબર હોય છે....

ધબકાર... 8 year ago

@shefali...જોરદાર...osm...આ પ્રીત છે કે અનોખી રીત છે...જાણે જિંદગી જીવંત કરી જાય છે...

p 8 year ago

ha ho ekdam sachu shefali

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now