# કાવ્યોત્સ

આમ વગર તરે તરી જવાની મજા ..
       પ્રેમ કરી મયૉ વગર મરી જવાની મજા ...

એકધારું ચાલવું નથી દોસ્તો 
       થોડી ઉઠવાની તો થોડી પડી જવાની મજા ...

કબરમાં પણ જાવું ,
નથી જવું એક કારણ થી ..

છેલ્લે પણ લેવી છે ,
બળી જવાની મજા ...!!

Gujarati Quotes by jagrut Patel pij : 111034511
jagrut Patel pij 8 year ago

આભાર હો...

Shefali 8 year ago

વાહ જાગૃત...

jagrut Patel pij 8 year ago

ઓહોહો આભાર ભાઈ હો ..

Rupal Patel 8 year ago

jagrutbhai tamari post bov j saras hoy che. ghani read kri aaj. maja aavi read krvani.

jagrut Patel pij 8 year ago

આભાર ભાઈ

ધબકાર... 8 year ago

અરે વાહ..ભાઈ

jagrut Patel pij 8 year ago

વાહહ આભાર ..☺️

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now