#kavyotsav

કરું છું કોશિશ લાખ,

 પણ વિખરાઈ ગયું હવે તો આ બધું

મને નથી સમજાતું...


શું આમ જ હોય જિંદગી ની સફર ,

હે પ્રભુ! હવે નથી સમજાતું...



બધાને કિનારા મળે પણ,

મારી આ નૈયા ને ક્યારે મળશે કિનારો

હવે નથી સમજાતું...

Gujarati Shayri by Margi Patel : 111034278

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now