મુશ્કેલ બન્યો છે એ સ્મરણ , કોને કહેવું ?
આમરણ બન્યો છે અર્પણ , કોને કહેવું ?
દુશ્મન બન્યો છે દર્પણ , કોને કહેવું ?
દર્શન બન્યો છે દુષણ , કોને કહેવું ?
વિશ્વાસ બન્યો છે વિષણ કોને કહેવું ?
વારસો બન્યો છે વાર્ષિણ, કોને કહેવું ?
'કવિ ' બન્યો છે તર્પણ , કોને કહેવું ?