બોલ્યા કરુ છું ને , હસ્યા કરુ છું ,
આ શબ્દોની અવઢવમાં બસ લખ્યાં કરું છું ...

થયું છે નુકસાન હંમેશાં સાચું બોલવામાં ,
તો પણ કક્કો સત્યનો ઘૂટ્યા કરું છું ...

Gujarati Quotes by jagrut Patel pij : 111033193
Shefali 8 year ago

તને બોલી ની ફરી જવાની આદત છે

jagrut Patel pij 8 year ago

me avu kai kayu j nathi ...)-

Shefali 8 year ago

lo bolo...svare to kehto hto...

jagrut Patel pij 8 year ago

me kyare pan avu kahyu j nhi hoo...

Shefali 8 year ago

ha pan bdha tari Jem lkhvanu bandh karvani vaat nthi karta

jagrut Patel pij 8 year ago

હું એકલો નહીં બધા આમ જ લખતા રહે એ મહત્વનું છે ...

Shefali 8 year ago

સાચું ખોટું છોડ...બસ તું આમ લખ્યાં કર...એ જ મહત્વનું છે

jagrut Patel pij 8 year ago

બીજા નુ એમને જોવાનું

Shefali 8 year ago

બીજા નો કક્કો પણ સાચો હોય...કોઈ વાર મનાય

jagrut Patel pij 8 year ago

સારું ને તો મારો જ ને બીજા કોઈનો તો નહીં ને..

Shefali 8 year ago

stya no to khabar nai pan taro kakko to gutyaj karto hoy che tu

jagrut Patel pij 8 year ago

સાચી વાત છે...

ધબકાર... 8 year ago

કઠણ રસ્તાઓ જ તમને સાચા લક્ષ્ય સુધી પહોંચાડે છે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now