#kavyotsav
ખીચડી એક ન મળે તો,
રહી જાય છે અધુરી ખીચડી.
બંને મળે તો,
રચાઈ જાય છે ખીચડી.
પાપડ નો થાય છે ઉમેરો તો,
થાય છે મીઠી લડાઈ.
દહીં નો થાય છે ઉમેરો તો,
જાણે આવી વકીલ ની નોકરી.
બંને મળે છે તો,
રચાઈ જાય છે ખીચડી.
આ 'ખીચડી' જ તો,
છે તેમના મિલન ની સાક્ષી.