My new family member...??

Gujarati Whatsapp-Status by Simran Jatin Patel : 111032775
Nirav Patel SHYAM 8 year ago

ચિંતા કરવા વાળો તો હજાર હાથ વાળો બેઠો છે.. કેમ હરિતા... હરિ હરિ બોલો ચિંતા બધી મેલો.. દિલના દરવાજા ખોલો...

હરિ... 8 year ago

@.take care..bhrunu...

Simran Jatin Patel 8 year ago

હા હવે તો સાંઈ પર જ શ્રદ્ધા સબુરી રાખી બેઠી છું..... જે કરશે એ સારું જ કરશે.... મારે કોઈ વાતે વધુ ચિંતા કરવી જ નથી....

Nirav Patel SHYAM 8 year ago

અમે બીજી વાત આપણે દરેક વાત માં ઉતાવળ કરીએ છીએ.. આંબો રોપ્યા પછી પણ કેરી વર્ષો બાદ મળે છે. પણ આપણે એકવાર જીવનમાં આવેલી વ્યક્તિ જ છેલ્લી છે કે એ ખોવાઈ જશે અથવા એનાથી બીજી કોઈ સારી વ્યક્તિ નહિ મળે એમ વિચારી અને લગ્ન કરી લઈએ છીએ. પણ સમય જતાં સમજાય કે આ એ વ્યક્તિ તો છે જ નહીં જેની મારે જરૂર હતી અને ત્યારે આપણને દુઃખ થાય કે હજુ રાહ જોઈ હોત તો સારું હતું. ધીરજ અને ધૈર્ય ઘણાં બધી મુશ્કેલીઓને રોકે છે

Nirav Patel SHYAM 8 year ago

કારણ બહુ મોટું નીકળે કરવા જઈએ તો.. પણ એટલું ચોક્કસ કહીશ કે ઠોકર પણ એજ ઉંમરમાં વાગે છે જે ઉંમરમાં આપણે સંભાળી શકીએ છીએ.... જે મળ્યું છે તે લાયક નહિ હોય અને જે મળશે તે સદાય માટે હશે એમ વિચારીને ઈશ્વરે કઈ વધુ સારા આપવાનું વિચાર્યું હશે.. એમ પણ બની શકે...

Simran Jatin Patel 8 year ago

હા એ તો છે.... તો પછી કેમ સાચો પ્રેમ કે લગ્ન સફળ નથી બનતા.....

Nirav Patel SHYAM 8 year ago

સાચા મનથી કરેલું દરેક કાર્ય સફળતા તરફ જ આગળ વધે છે. તમે કર્મ કરો ફળ ઈશ્વર આપશે.

Simran Jatin Patel 8 year ago

હજી એ બોવ જ નાનું છે... so.... હું એની સારી કેર કરી સકિસ કે નય ... m

Nirav Patel SHYAM 8 year ago

લે કેમ એવું ?

Simran Jatin Patel 8 year ago

હા પણ અમે બંને એકબીજાથી ડરીએ છીએ હજી તો....

Nirav Patel SHYAM 8 year ago

થઈ જશે.. કારણ કે સાંઈ ભક્ત ના હાથ માં છે એ

Simran Jatin Patel 8 year ago

દવા આપી છે.... કોલ્ડફીવર છે થોડું.....

Nirav Patel SHYAM 8 year ago

વાતાવરણ એવું છે એટલે વાઇરલ ઇન્ફેક્શન હશે.. તમે છો સાથે તો થઈ જશે સારું.

હરિ... 8 year ago

oohh...su thayu kem bimar..khavanu kai khay k...??rotli biskit evu kai..

Simran Jatin Patel 8 year ago

20 25 day નું છે.... હમણાં થોડું બીમાર છે..... એટલે જ મેં રાખી લીધું છે.... બાકી મને ઘર માં બાંધી રાખવું ન ગમે..... છુટુ બહાર ફરે રમે એજ ગમે.....

હરિ... 8 year ago

e to download krvani...hahaha

Nirav Patel SHYAM 8 year ago

એ બધું તો ઠીક પણ આ ફ્રોસ્ટિક ખાલી ફોટામાં જ બતાવવાની કે ખવડાવવાની પણ છે ?

હરિ... 8 year ago

hahaha..tq..@simmi di...ketla divas nu 6..aa @bhruno...

Nirav Patel SHYAM 8 year ago

અરે સિમ્મી.. તમારું નામ તો મને ddlj ની યાદ આપાવી દે છે...

Simran Jatin Patel 8 year ago

ને મારુ નય એમને....

Nirav Patel SHYAM 8 year ago

ઓકે જી હવે જી નહિ.. હ..રી..તા.. બસ... તમારૂ નામ મને ખરેખર બહુ ગમે..

હરિ... 8 year ago

na..ho..aane aavu no kru...ne mane ji na keso...

Nirav Patel SHYAM 8 year ago

પછી કાન ના ખેંચતા હરિતાજી

હરિ... 8 year ago

@simmi di..ena kan varo pic mukjo..mare ena cute cute kan jova 6..ho..ne..

હરિ... 8 year ago

sorry...@bhruno.. bhrunu..ભ્રૃનો

Nirav Patel SHYAM 8 year ago

રાજ.. રાખી લો... સીમરન રાજ...

હરિ... 8 year ago

ભ્રૂનો

Simran Jatin Patel 8 year ago

થેંક્સ.... હજી સવારે જ લાવી..... નામ રાખ્યું નથી.... આપ લોકો કોઈ કયુટ નામ સજેસ્ટ કરોને મને.....

jagrut Patel pij 8 year ago

નામ શું રાખ્યું ??

Nirav Patel SHYAM 8 year ago

so cute... શું નામ રાખ્યું છે ?

ધબકાર... 8 year ago

હે હે હે...@cute

Tiya 8 year ago

are wah didu ....cute cute

હરિ... 8 year ago

wow..cute..cute..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now