Gujarati Quote in Microfiction by Paliwal Bhoomi

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નીરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે,
 બાગ કેરા ફૂલ તેને જોઈ ને કરમાય છે, 
પણ ઈશ્વર ની આ કેવી વિચિત્ર કળા, 
કે બધા ને શરમાવનારી મને જોઈ ને શરમાય છે..

Gujarati Microfiction by Paliwal Bhoomi : 111031260
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now