માણસ ને ઑળખવો એ ખૂબ મૂશકેલ કામ છે તમે જોતમારી સાથે રહતા દોસ્ત ને ચકકાસ સો એન પછી જો એને બારીકાઈ થી જોશો તો એ પણ તમને થોડો બદલાયેલ દેખાશે.મિતરો કામ પતી ગયા પછી માણસ માં આપણ ને બદલાવ જર્રર જોવા મળે છે.કયારે કયા માણસ પાસે થી કયા પ્રકારનો રંગ જોવા મળે તેતો સમય આવે ત્યારે ખબર પડૅ કોઈ તમારી પાસે થી રૂપિયા લઈ જાય અને તમે પાછા મગો ત્યારે પણ માણસ એક નવા રુપ માં તમને જોવા મળશે.આપડા સમાજ માં પણ આવા અનેક લોકો આપણ ને જોવા મળે છે અને સમય સમય પર હજુય આપણ ને ઘણાય જોવા મળશે.