કર્યા હતા મેં ઘણા તોડ,
સાકી તૂટ્યો છું ન જોડ !

હૃદયના શિખરે પોહચી,
ઉપરથી હવે તું ન છોડ !

જે લીલી યાદો છે ઉગેલી,
ત્યાંજ બનાવ ન રોડ !

જે આંખો તુટી ગઈ છે,
એ આંખોને ન મરોડ !

હજારો દર્દ છુપાવ્યા મેં,
એમાંથી કર ન કરોડ !

કવિન શાહ

Gujarati Whatsapp-Status by Kavin Shah : 111031024

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now