જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ...
' મિસ મીરા ' ' પૂર્વી શાહ '
ખુબ જ અદ્ભૂત વ્યક્તિત્વ, ખરેખર જ્યારે પણ એમની રચનાઓ જોવું બસ જોતો રહીં જાઉં... એમનો માધવ પ્રત્યેનો સ્નેહ અદ્ભુત હોય છે... મારું પણ પ્રિય પાત્ર એટલેજ કદાચ મેં ક્યારેય એમની પોસ્ટ મિસ નથી કરી... મારે જાણવા છે મધવને એ મારો સ્વાર્થ છે... જીવનમાં ઘણા ઉતાર ચડાવ જોયા હશે એમણે અને મને એમણે અદ્ભુત સાથ આપ્યો... હમેશાં સાથે રહ્યા એ માટે... માત્ર જય શ્રી કૃષ્ણ... એટલુંજ કહીશ નહીં તો નારાજ થઈ જશે...
તમારો આ જન્મ દિવસ ખુબજ સુખ દાયી રહે... આવનારું નવું વર્ષ ખુબજ ખુશ રહો... જીવંત રહો... એવી મારી શુભેચ્છાઓ અને માધવને પ્રાર્થના...
સદા ખુશ રહો.. સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...