જન્મ લેવા માટે બે માણસ ની
જરુર પડે છે અને સ્મશાન સુધી જાવા માટે ચાર
જણાની જરુર પડે જ છે
તો કોઈએ એવી હોંશીયારી નઈ મારવાની કે
મારે તો કોઈની જરુર જ નથી.

જય શ્રી કૃષ્ણ

Gujarati Quotes by Ketan : 111031005
Ketan 8 year ago

થેંક્યું કોમળજી..ભટ્ટજી..

Komal 8 year ago

sachu કેટનજી

Ketan 8 year ago

થેંક્યું રવીનાજી

Ketan 8 year ago

આભાર..તિયાજી..જય શ્રીકૃષ્ણ

Tiya 8 year ago

sachi vat jay shree krishna

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now