બીજા ને ઓડખ આપવા કરતા પોતાને પુરી રીતે ઓડખવુ એ સાહેબ પોતાનુ સ્વભીમાન કહેવાશે...
બીજા ને પોતા વીશે સમજાવા કરતા આપ મેડે પોતાને સમજી લઇએ ને તો બીજા આપણી ઓડખ દેતા રહશે...
બીજા ને પોતા વીશે કદર કરવ્યા પેલા આપ મેડે પોતાની કદર કરતા શીખી લઇએ ને તો બીજા એની મેડે કદર કરતા થશે..
ઓડખ આપવી નો પડે અને આપણી ઓડખાણ બને એવુ કરીએ તો દુનીયા એની મેડાએ નમતી ફરશે...
ઓડખ ખુબ જરુર છે સમાજ માં ત્યારે જ તો બે પાંચ વ્યક્તિ તમારી પાસે થી સલાહ સુચન લેવાનો નો વીચાર કરશે...