Gujarati Quote in Quotes by HINA DASA

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મને આપની સંસ્કૃતિ પ્રત્યે બહુ માન હતું, એ પણ એટલી હદે કે બીજી સંસ્કૃતી મને એની પાસે નાની લાગતી આજે જોયા પછી થયું કે બીજી સંસ્કૃતિ પણ જરાય કમ નથી. લોકોની સમજદારી તો આપણા કરતા પણ વધુ છે. પોતાના દેશ પ્રત્યે કેટલી ઈમાનદારી. ખરેખર એક વખત બીજી સઁસ્કૃતિ ને જાણવાનો માણવાનો અનુભવ કરવો જોઈએ. તમારા વિચારોમાં વિશાળતા આવશે....

Gujarati Quotes by HINA DASA : 111030245
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now