એ કે અરે તું તો લેખક બની ગયો...!!!
તું હવે આવો કેમ બદલાઈ ગયો...!!!
શબ્દો મારા, લાગણી તારી...!!!
પ્રેમ મારો, કાળજી તારી...!!!
જીવન મારું, જીવંતતા તારી...!!!
અધૂૂરપ મારી, પૂર્ણતા તારી...!!!
બસ હું આમજ બદલાઈ ગયો...!!!
જાણે જીવનનો રસ્તો ફંટાઈ ગયો...!!!
#sweetbeatfrdzzzzz